સુરતમાં અકસ્માતના બે બનાવોમાં ટ્રકની ટક્કરથી 2 સાયકલસવારોના મોત
અડાજણના મધુબન સર્કલ પાસે ટ્રકની અડફેટે સાયકલસવારનું મોત, ઉના પાટિયા ચારરસ્તા પર સાયકલસવાર વૃદ્ધને ટ્રકે અડફેટે લેતા મોત, પોલીસે બન્ને બનાવોમાં ગુનો દાખલ કરીને હાથ ધરી તપાસ સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં એક જ દિવસમાં અકસ્માતોના બે બનાવોમાં બે સાયકલસવારોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસામતનો બનાવ શહેરના અડાજણમાં મધુવન સર્કલ પાસે […]