જમ્મુ કાશ્મીરનમાં સેનાના જવાનનું અપહરણ કરવાની શંકા, સેના દ્રારા શોધખોળ અભિયાન શરુ કરાયું
શ્રીનગરઃ- જમ્મુ કાષશ્મીરમાં સતત આકંતીઓની નજર રહેલી હોય છે ગઈકાલની સાંજે સેનાએ એલબદર સાથે સંકળાયેલા એક આતંકીની ઘરપકડ કરી છએ ત્યારે બીજી તરફ સેનાનો એક જવાન સંદિગઘ હાલતમાં ગુમ થયો હોવાની માહિતી સામે આવી રહી છે આ સમગ્ર ઘટનાને જોતા સેનાને તેનું અપહરણ થવાની શંકા છે. વિગતવાર માહિતી અનુસાર કુલગામમાં સેનાના એક જવાનનું અપહરણ કરવામાં […]