1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મહિલા સશક્તિકરણઃ કૌશલ્ય વિકાસ યોજનાઓમાં મહિલા તાલીમાર્થીઓ માટે 30% બેઠકો નિર્ધારિત કરાઈ

નવી દિલ્હીઃ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય વિવિધ સામાજિક-આર્થિક વર્ગ અને વિવિધ વયની મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે દેશની મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરે છે. દેશમાં નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ભારત સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત લઘુમતી બાબતોના મંત્રાલય (MoMA) એ ખાસ કરીને 6 સૂચિત […]

દિલ્હીના CM કેજરિવાલને માનહાની કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ના મળી રાહત

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહની સામે ફોજદારી માનહાનિના કેસમાં ચાલી રહેલા ટ્રાયલ પર વચગાળાના સ્ટેની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ સમીર જે દવેની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન […]

દેશમાં રાજદ્રોહ કાયદો નાબુદ કરાશેઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

નવી દિલ્હીઃ લોકસભામાં જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવી રહ્યો છે, આ અંગે સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહેલા આ કાયદાને લઈને ઘણો વિવાદ થયો હતો, ઘણા વિરોધ પક્ષોએ તેને નાબૂદ કરવાની માંગ કરી હતી અને તેના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય […]

ઝારખંડમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 ઘાયલ જવાનોમાંથી એક શહીદ

રાંચીઃ- ઝારખંડ કે જે નક્સલીઓ માટે જાણીતો પ્રદેશ છે અહી અવાર નવાર સેના અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજશુક્રવારે ચાઈબાસા પોલીસે  માહિતી આપી હતી કે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં ઘાયલ થયેલા બે સીઆરપીએફ જવાનોમાંથી એકનું મૃત્યુ થયું છે. જાણકારી અનુસાર એન્કાઉન્ટર બાદ બંનેને સારી સારવાર માટે એરલિફ્ટ કરીને […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે કચ્છની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. અમિત શાહ આવતીકાલે સવારે ગાંધીધામ સ્થિત ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટનું ભૂમિપુજન કરશે. ત્યારબાદ તેઓ કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. ત્યાંથી તેવો હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ગૃહમંત્રી સાંજે ભૂજની જેલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત […]

કેન્દ્રએ 3 લાખ મેટ્રિક ટનના ડુંગળીના બફરમાંથી સ્ટોક મુક્ત કરવાનું શરૂ કર્યું

દિલ્હી:  ગ્રાહક બાબતોના વિભાગે આ વર્ષે ઊભા કરેલા 3.00 લાખ મેટ્રિક ટનના ડુંગળીના બફરમાંથી સ્ટોક મુક્ત કરવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિભાગના સચિવ રોહિત કુમાર સિંઘે 10.08.2023 ના રોજ નાફેડ અને એનસીસીએફના મેનેજિંગ ડિરેક્ટર્સ સાથે બેઠક કરી અને નિકાલ માટેની પદ્ધતિને આખરી ઓપ આપ્યો. રાજ્યો અથવા પ્રદેશોમાં જ્યાં છૂટક કિંમતો અખિલ ભારતીય સરેરાશથી ઉપર […]

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત, 3 ઘાયલ

અમદાવાદઃ શહેરના છેવાડે બાવળા નજીક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી. બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃતકોમાં 5 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં જોવા મળશે આ એક્ટ્રેસ,અજય દેવગણની ઓનસ્ક્રીન બહેનની ભજવશે ભૂમિકા !

મુંબઈ:રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ હિટ થયા પછી, ડિરેક્ટર હવે ફિલ્મના આગામી ભાગ માટે તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે રોહિત શેટ્ટી યુનિવર્સની પ્રથમ મહિલા પોલીસ અધિકારીની ભૂમિકા […]

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર રજનિકાંત સાઉથના ભગવાન સમાન છે તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એટલે તહેલકો મચાવે છે ત્યારે તાજેતરમાં પણ કઈક આવું જ જોવા મળ્યું છે રજનીકાંતની ફિલ્મ જેલરે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે, રજનીકાંતની ફઇલ્મ જેલર  જ્યાં 2023માં આ ફિલ્મ પઠાણ અને આદિપુરુષ બાદ ત્રીજી સૌથી […]

ઈસરોએ રશિયન સ્પેસ એજન્સીને પાઠવ્યા અભિનંદન,કહ્યું- અવકાશ યાત્રામાં વધુ એક મુલાકાત

દિલ્હી: ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું અવકાશયાન મોકલ્યું છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે લોન્ચ થનારા આ ચંદ્રયાન મિશન માટે રશિયન સ્પેસ એજન્સીને અભિનંદન પાઠવ્યા છે. ISRO એ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ચંદ્રયાન-3 અને લુના-25 બંને મિશન તેમના લક્ષ્યો હાંસલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code