હિસારથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિસાર એરપોર્ટથી રિમોટ બટન દબાવીને ફ્લાઇટ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ હિસાર-અયોધ્યા ફ્લાઇટ એરપોર્ટથી રવાના થઈ હતી. તેમજ પ્રધાનમંત્રી મોદીએ અહીં હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની દેખરેખ હેઠળ બનનારી આ ઈમારતના નિર્માણમાં લગભગ 503 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમાં એક […]


