વિશ્વ મુસ્લિમ લીગના પ્રમુખ અલ-ઈસા એ પીએમ મોદી સાથે કરી મુલાકાત
દિલ્હીઃ- દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ખુસરો ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અલ-ઈસાએ મંગળવારે ભારતના જ્ઞાન અને બંધારણની પ્રશંસા કરી હતી.ઉલ્લેખનીય છે કે અલ-ઈસા ભારત સરકારના સત્તાવાર આમંત્રણ પર મંગળવારે ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની મુલાકાતે આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડો. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીસાથે મુલાકાત કરી […]