1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈન્ડિયન ઓડિયન્સમાં મિશન ઈમ્પોશિબલ 7 નો જાદૂ છવાયો- રિલીઝના એક વિકમાં જ ભારતમાં 100 કરોડની કલ્બમાં સામેલ થવાની તૈયારીમાં

મુંબઈઃ- 12 જુલાઈના રોજ હોલિવૂડના ફેમસ એક્ટર ટોમક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોશિબલ 7 રકિલીઝ કરવામાં આવી હતી ભારત ભરમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ત્યારે હવે માત્રા ભારતમાં જ માત્ર 7 દિવસમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મિશન ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન એટલે કે મિશન ઈમ્પોસિબલ 7 બોક્સ […]

તાલિબાને અફઘાન મહિલાઓ અને યુવતીઓ પર પ્રતિબંધો વધાર્યા – યુએન રિપોર્ટમાં દાવો

દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ સોમવારે જાહેર કરેલા માનવાધિકારની સ્થિતિ પરના એક અહેવાલમાં જણાવ્યું હતું કે તાલિબાન અધિકારીઓએ તાજેતરના મહિનાઓમાં શિક્ષણ અને રોજગાર સહિત અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓ પર પ્રતિબંધો વધાર્યા છે. અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ મિશન, મે અને જૂનના વિકાસ પર અહેવાલ આપતા જણાવ્યું હતું કે તાલિબાનના જાહેર આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી હતી કે […]

પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ફળી – યુએસ એ 105 પ્રાચની ભારતીય કલાકૃતિઓ ભારતને પરત સોંપી

દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વભરમાં ભારતનું સ્થાન ઊંચુ બન્યું છે વિશઅવભરમાં હવે ભારતની ગણના થઈ રહી છે ખાસ કરીને જો વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના ગાઢ સંબંઘો બન્યા છે જેને લઈને બન્ને દેશોના નેતાઓ અવાન નવાર એકબીજાના દેશની મુલાકાતે આવતા રહેતા હોય છે તાજેતરમાં જ પીએમ […]

પ્રોજેક્ટ Kમાંથી દીપિકા પાદુકોણનો નવો લૂક થયો રિલીઝ

મુંબઈ:વર્ષ 2024 ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ આજકાલ તેની સ્ટાર કાસ્ટના લુકને લઈને ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ અને પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મમાંથી દીપિકા પાદુકોણનો […]

PM મોદીએ વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું -પોતાના સંબોધનમાં વિપક્ષની બેઠક પર સાધ્યું નિશાન

દિલ્હીઃ- આજે બેંગલુરુમાં વિપક્ષો એકજૂટ થઈને બેઠક યોજી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ આ બેઠક પર વાર કર્યો હતો અને કહ્યું હતું કે  આ વિપક્ષી એકતા પર આકરા પ્રહારો કર્યા હતા અને આ બેઠકને ‘હાર્ડકોર ભ્રષ્ટાચાર સંમેલન’ ગણાવી હતી. પીએમ મોદીએ આજરોજપોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન […]

દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં 163 ડેન્ગ્યુ અને 54 મેલેરિયાના કેસ નોંધાયા

ચોમાસું આવતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો  દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાયા  દિલ્હી : ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો હોય છે. હાલમાં શહેરમાં સરકારી દવાખાના હોય કે અર્બન હેલ્થ સેન્ટર કે પછી ખાનગી હોસ્પિટલ જ્યાં જાઓ ત્યાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળા […]

ઉદયપુરથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ કરતા જ પ્લેનમાં મોબાઈલ ફાટવાની ઘટના- ઈમરજન્સી લેન્ડિગ કરાયું

ઉદયપુરઃ- એરલાઈન્સના ઈમરજન્સિ લેન્ડિંગની ઘટનાો સતત સામે આવી રહી છે તે પછી વિમાનમાં ખામી સર્જવાના કારણે હોય કે અન્ય કારણો સર હોય ત્યારે ફરી ઉદયપુરથી ટચેકઓફ કરતા એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સિ લેન્ડિંગ કરવાનો વારો આવ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે રાજસ્થાનના ઉદયપુરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.કારણ કે, ટેક-ઓફ પછી […]

ગિફ્ટસિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ-ફિનટેક કંપનીઓ-ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્તના નાણાંમંત્રી ડૉ.મોહમ્મદ મૈત અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને આ વર્ષે મળેલી G-20 પ્રેસીડેન્‍સી અન્‍વયે ગુજરાતમાં G-20 દેશોના ફાયનાન્‍સ મિનીસ્ટર્સ અને સેન્‍ટ્રલ બેન્‍ક્સના ગવર્નરની ત્રીજી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ઈજીપ્તના નાણાંમંત્રી સહભાગી થવા ગુજરાત પ્રવાસે આવેલા છે તે […]

ઉતરાખંડમાં ભારે વરસાદની સંભાવના,ગંગોત્રી-યમુનોત્રી અને બદ્રીનાથ હાઈવે બંધ

દહેરાદુન : ચોમાસાની ઋતુ શરુ થઇ ચુકી છે. દિલ્હીમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. દિલ્હી સહીત આસપાસના રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો. ત્યારે હવે ઉત્તરાખંડના સમગ્ર કુમાઉ ડિવિઝનમાં મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર […]

મુંબઈ પોલીસને મળી હુમલાની ધમકી,પીએમ મોદી અને સીએમ યોગી નિશાના પર – કોલ પર કહેવામાં આવ્યું ’26/11 જેવા હુમલા માટે તૈયાર રહેજો’

મુંબઈઃ- તાજેતરમાં પાકિસ્તાન દ્રારા અનેક ઘમકી ભર્યા કોલ આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ મુંબઈ પોલીસને ફરી એક વખત ઘમકી ભર્યો કોલ આવ્યો હતો અને કેહવામાં આવ્યું હતું કે 26 11 ના હુમલા માટે તૈયાર રહેજો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને આ ધમકી મળી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે યુપીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code