1. Home
  2. ગુજરાતી
  3. ઈન્ડિયન ઓડિયન્સમાં મિશન ઈમ્પોશિબલ 7 નો જાદૂ છવાયો- રિલીઝના એક વિકમાં જ ભારતમાં 100 કરોડની કલ્બમાં સામેલ થવાની તૈયારીમાં
ઈન્ડિયન ઓડિયન્સમાં મિશન ઈમ્પોશિબલ 7 નો જાદૂ  છવાયો- રિલીઝના એક વિકમાં જ ભારતમાં 100 કરોડની કલ્બમાં સામેલ થવાની તૈયારીમાં

ઈન્ડિયન ઓડિયન્સમાં મિશન ઈમ્પોશિબલ 7 નો જાદૂ છવાયો- રિલીઝના એક વિકમાં જ ભારતમાં 100 કરોડની કલ્બમાં સામેલ થવાની તૈયારીમાં

0
Social Share

મુંબઈઃ- 12 જુલાઈના રોજ હોલિવૂડના ફેમસ એક્ટર ટોમક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોશિબલ 7 રકિલીઝ કરવામાં આવી હતી ભારત ભરમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ત્યારે હવે માત્રા ભારતમાં જ માત્ર 7 દિવસમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મિશન ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન એટલે કે મિશન ઈમ્પોસિબલ 7 બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.  છેલ્લા 15 દિવસથી બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહેલી સત્યપ્રેમ કી કથાને આ ફિલ્મે પછાળી છે.

ટોમ ક્રૂઝની એક્શન સ્પાય થ્રિલર ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ 12 જુલાઈના રોજ થિયેટરોમાં આવેલી આ ફિલ્મે માત્ર છ દિવસમાં જ વિશ્વભરમાં સારી કમાણી કરી નથી, પરંતુ ભારતીય પ્રેક્ષકોનું પણ થિયેટરમાં ફિલ્મ દ્વારા ખૂબ મનોરંજન કરવામાં આવ્યું હતું.
હવે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. ભારતમાં મિશન ઈમ્પોસિબલ-7નું કુલ કલેક્શન ટોમ ક્રૂઝ અને તેની ટીમની જોરદાર એક્શન સ્ક્રીન પર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ અંગ્રેજીની સાથે હિન્દી દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. છ દિવસમાં ફિલ્મે હિન્દી ભાષામાં કુલ 21.31 કરોડની કમાણી કરી લીધી છે. રવિવારે એક દિવસમાં 5.95 કરોડનો બિઝનેસ કરનાર આ ફિલ્મે સોમવારે 1.76 કરોડનો બિઝનેસ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code