1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કૌન બનેગા કરોડપતિનો નવો પ્રોમો જારી,નવી સીઝન નવા અવતારમાં જોવા મળશે

મુંબઈ : ભારતે પરિવર્તન સ્વીકાર્યું છે; એક પરિવર્તન જે વિકાસને વેગ આપે છે, એક પરિવર્તન જે આપણી માનસિકતાને ફરીથી જોડે છે અને એક પરિવર્તન જે નવી આકાંક્ષાઓને પ્રેરણા આપે છે. ભારતમાં, ‘બડી શાન સે, બડે જ્ઞાન સે – દેખો સબ કુછ બાદલ રહા હૈ’, અને આ પરિવર્તનને પ્રતિબિંબિત કરતો દેશનો સૌથી મોટો ગેમ શો, કૌન […]

13-14 જુલાઈના રોજ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાશે,શરદ પવારની જાહેરાત

દિલ્હી : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાગઠબંધનની કવાયતમાં લાગેલા વિપક્ષી પક્ષોની બેઠકનો બીજો તબક્કો હવે બેંગલુરુમાં યોજાશે. પહેલા સુધી એવું કહેવામાં આવતું હતું કે બેઠક શિમલામાં યોજાશે, પરંતુ હવે એનસીપી પ્રમુખ શરદ પવારે બેઠકનું સ્થળ બદલવાની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી છે કે 13 અને 14 જુલાઈએ બેંગલુરુમાં બેઠકનું આયોજન કરવામાં આવશે. પુણેમાં પત્રકાર […]

પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ ધરાશાયી થતા ચાર વ્યક્તિના મોત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હાલોલના ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં એક દિવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં વરસાદ વચ્ચે […]

દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ, જનજીવનને વ્યાપક અસર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને વ્યાપક અસર થી છે. દરમિયાન બારડોલીના 10 અને પલસાણાના 4 માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ […]

વીરેન્દ્ર સેહવાગનો ભારતીય ખેલાડીઓને સંદેશ,કહ્યું- આ દિગ્ગજ બેટ્સમેન માટે જીતો આ વર્લ્ડ કપ

ICC વનડે વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે વીરેન્દ્ર સેહવાગએ ભારતીય ખેલાડીઓને આપ્યો આ સંદેશ મુંબઈ : ICC વનડે વર્લ્ડ કપ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતમાં 10 મેદાનો પર 10 આંતરરાષ્ટ્રીય ટીમો આ ખિતાબ માટે લડશે. આ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. વર્લ્ડ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

જળાશયોમાં નવા પાણીની સતત આવક અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડ અને પારડીમાં લગભગ સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ ભારેથી […]

સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે – એસ.જયશંકર

દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ત્રણ વર્ષથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે સરહદ પરની સ્થિતિ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. જયશંકરે અહીં ચર્ચા સત્રમાં કહ્યું, ” આજે સરહદ પર સ્થિતિ હજુ પણ અસામાન્ય છે.” યુએસ સાથેના સંબંધો પર તેમણે વડા […]

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

શહેરમાં સવારથી જ આકાશ વાદળછાયું નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ બાદ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, એટલું જ નહીં નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતા. અમદાવાદ શહેર અને […]

હિંસા પીડિતોને મળવા રાહત શિબિરમાં જઈ રહેલા રાહુલ ગાંધીના કાફલાને મણિપુરમાં રોકવામાં આવ્યો

ઈમ્ફાલ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા. અહીંથી ઈમ્ફાલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં પોલીસે તેમના કાફલાને અટકાવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાહુલના કાફલાને ઈમ્ફાલ પહેલા લગભગ 20 કિમી દૂર બિષ્ણુપુર જિલ્લામાં રોકી દેવામાં આવ્યો છે. વિસ્તારમાં હિંસા અને આગચંપીની ઘટનાઓને જોતા પોલીસ તેમને આગળ વધવા દેતી નથી. […]

બાળકો ઉપર સશ્સત્ર સંઘર્ષની અસર પરના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં ભારતને રાહત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ‘બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર’ રિપોર્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. એન્ટોનિયો ગુટેરેસનું કહેવું છે કે, ભારતે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેના પછી ત્યાંની સ્થિતિમાં સુધારો થયો છે. ગયા વર્ષે એન્ટોનિયો ગુટેરેસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ભારત સરકાર અને તેમના વિશેષ પ્રતિનિધિ વચ્ચે વાતચીત ચાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code