1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કોચીના ઈન્ટીગ્રેડેટ સિમ્યુલેટરપ કોમ્પ્લેક્સ ધ્રુવમાં નૌકાદળ ઉપર મિત્રો દેશના કર્મચારીઓને પણ તાલીમ અપાશે

હૈદરાબાદઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળના કર્મચારીઓની પ્રાયોગિક તાલીમને વધારવા માટે 21 જૂન 2023ના રોજ સધર્ન નેવલ કમાન્ડ, કોચી ખાતે ઈન્ટિગ્રેટેડ સિમ્યુલેટર કોમ્પ્લેક્સ (ISC) ‘ધ્રુવ‘નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો. ISC ‘ધ્રુવ‘ એ આધુનિક અને અત્યાધુનિક સ્વદેશી રીતે નિર્મિત સિમ્યુલેટરનું સ્થિત છે જે ભારતીય નૌકાદળમાં પ્રાયોગિક […]

ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 15 વર્ષની સ્થિતિએ સૌથી વધારે

અમદાવાદઃ રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો […]

ભગવાન ભોલેના ઘામ કેદારનાથમાં સુરક્ષાદળોએ યાત્રીઓ સાથે મળીને કરી યોગ દિવસની ઉજવણી

કેદારનાથમાં સુરક્ષા દળોએ યોગડે ઉજવ્યો સેનાના જવાનો અને શ્રદ્ધાળુઓએ સાથએ કર્યા યોગ દહેરાદૂનઃ- આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતમાં આના આ દિવસનું ખાસ મહત્વ છે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે ત્યારે દેશના વિવિધ ભાગોમાં આ દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે,સેનાનાનો જવાનો હોય કે મંત્રીઓ કે નેતા હોય તમામે […]

ભરૂચમાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ, જાહેર-સરકારી અસ્ક્યામતોની સાચવણી કરવા CMનું આહવાન

અમદાવાદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં […]

પીએમ મોદી ભારતના બીજા વડાપ્રધાન છે કે જેઓ અમેરિકાની સ્ટેટ વિઝિટ પર ગયા, શું છે સ્ટેટ વિઝિટ અને શું હોય છે તેમાં ખાસ, અહીં જાણો વિગતવાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વર્ષમાં છઠ્ઠી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે. પરંતુ આ વખતે આ પ્રવાસ ખૂબ જ ખાસ છે કારણ કે તે ‘સ્ટેટ વિઝિટ’ પર છે. સ્ટેટ વિઝિટનો અર્થ છે કે જેમનું આમંત્રણ યુએસ પ્રમુખ જો બાઈડેન તરફથી આવ્યું છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વની બની જાય છે કારણ કે મોદી […]

ગુજરાતઃ 22થી 25 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે, 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે, હજુ સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેઠુ નથી. રાજ્યમાં તા. 22થી 25મી જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. એટલું જ નહીં તા. 23થી 3મી જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. હવામાન નિષ્ણાના મત અનુસાર આ વર્ષે કેરળમાં ચોમાસુ […]

વિશ્વ સંગીત દિવસ પર જાણો ભારતીય સંગીતના સ્વરો અને સંગીતના પ્રકારો વિશે

આજે વિશ્વભરમાં વિશ્ન સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છએ આમ તો આ દિવસની ઉજવણી કરવાની શરુઆત પેરિસથી થઈ હતી જો કે ભારત સહિત વિશ્વના અનેક દેશો આજના આ દિવસને સંગીત દિવસ તરીકે ઉજવે છે આપણે જાણીએ છીએ કે સંગીત આપણને બધાને આકર્ષિત કરે છે. કહેવાય છે કે ભગવાન સંગીતની પાછળ  સાથે સંગીતની કળા જોડાયેલી […]

UNમાં ભારતે આતંકીઓને સમર્થન આપતા ચીનને ખુલ્લુ પાડ્યું, આતંકી મીરનો ઓડિયો જાહેર કર્યો

નવી દિલ્હીઃ ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો, જેને ચીન દ્વારા વીટો મારફતે અવરોધ ઉભો કર્યો હતો. દરમિયાન આજે ભારતે આ અંગે પ્રતિક્રિયા આપીને સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને ભારતે ખુલ્લુ પાડ્યું હતું. તેમજ ભારતે મુંબઈ હુમલામાં સંડોવાયેલા સાજિદ મીરનો ઓડિયો સંયુક્ત રાષ્ટ્રમાં સંભળાવીને ચીનનો અસલો […]

આજે છે વર્ષનો સૌથી લાંબો દિવસ,12ને બદલે 14 કલાક હશે,જાણો શું છે આ પાછળનું કારણ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં 21મી જૂને યોગ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે અને દરેક લોકો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. 21મી જૂનની એક વિશેષતા એ છે કે તે વર્ષના 365 દિવસોમાંથી સૌથી લાંબો દિવસ છે અને સતત યોગાસન કરવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે, તેથી આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. […]

વિદ્યાબાલનની ફિલ્મ ‘નિયત’નું ટિઝર રિલીઝ, આવતીકાલે ટ્રેલર પણ રિલીઝ કરાશે – અભિનેત્રી જાસૂસના રોલમાં સોલ્વ કરશે મર્ડરમિસ્ટ્રી

વિદ્યાબાદલનની ફિલ્મ નિયતનું ટિઝર રિલીઝ ફિલ્મ મર્ડર મિસ્ટ્રીથી ભરપુર અભિનેત્રી ડિટેક્ટિવના રોલમાં જોવા મળી મુંબઈઃ- અભિનેત્રી વિદ્યા બાલન બી ટાઉનમાં ખૂબ જ સક્સેસ અભિનેત્રી છે તેણે બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે ત્યારે હવે વિદ્યા બાલન વધુ એક નવા અવતારમાં નવી ફઇલ્મ સાથે તૈયાર છે. વિદ્યા બાલન  છેલ્લે ‘મિશન મંગલ’માં જોવા મળી હતી ત્યારે આજરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code