1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગો ફર્સ્ટની ફ્લાઈટની ઉડાન પરનો પ્રતિબંધ લંબાવાયો – હવે 6 જુલાઈ સુધી ફ્લાીટ રદ કરાઈ

ગો ફર્સ્ટએ પોતાની ફ્લાઈ પરનો પ્રતિબંઘ લંબાવ્યો 6 જુલાઈ સુધી ફ્લાઈટ રદ દિલ્હીઃ- ગો ફર્સ્ટની ફ્લાઈટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે દેવામાં ડૂબેલી વિમાનકંપની પોતાની ઉડાન સતત રદ કરી રહી છે ત્યારે હવે નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહેલી ગો ફર્સ્ટ એરલાઈને તેની ફ્લાઈટ્સ 6 જુલાઈ સુધી રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે  કે, નોટબંધી બાદ […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને પોતાના દેશના મહાન દોસ્ત ગણાવ્યા, મેક ઈન ઈન્ડિયાનો કર્યા ઉલ્લેખ

પુતિને પીએમ મોદીને મહાન દોસ્ત ગણાવ્યા  મેક ઈન ઈન્ડિયાની યોજના હિટ ગણાવી દિલ્હીઃ – દેશના પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય છે તેમની લોકપ્રિયતા અનેક દેશઓમાં જોવા મળે છે ત્યારે તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના પેટભરીને વખાણ કર્યા હતા. પ્કરાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને ગુરુવારના રોજ રાષ્ટ્રપતિ પુતિને પીએમ […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા, ગોળીબારમાં બે લોકોના મોત, પોલીસ એક્શન મોડમાં

મણીપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી ગોળીબારમાં ફરી બે લોકોના મોત ઈમ્ફાલઃ- મણીપુરમાં સતત મે મહિનાથી હિંસા ચાલી રહી છે ત્યારે હાલ પણ  હિંસા અટકવાનું નામ નથી લઈ રહી પોલીસ અને સુરક્ષાદળો દ્રારા સતત હિંસા કરનારની ઓળખ કરીને તેઓની ઘરપકડ કરાી રહી છએ આવી સ્થિતિ વચ્ચે ફરી એક વખત મણીપુરમાં હિંસા ભડકી છે. પ્રાપ્ત […]

ભગવાન શિવના નાદ સાથે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટૂકડી જમ્મુથી રવાના કરાઈ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

  દિલ્હીઃ- 1 લી જૂલાઈના રોજથી અમરનાથ યાત્રાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાનીની પવિત્ર ગુફા માટે રવાના થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ શુક્રવારે સવારે લગભગ સવારે 4 વાગ્યેને 15 મિનિટે પ્રાર્થના કર્યા પછી પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી હતી. પ્રથમ […]

માત્ર લીમડો જ નહી પરંતુ તેનું ફળ ગણાતી લીંબોળી પણ સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો

  લીમડાના પાન. તેના થળની છાલ અને લીંબોળી તમામ ઇપયોગમાં લઈ શકાય લીમડો એક પ્રાચીન ઔષધ ગણાય છે શરિરના રોગોમાં લીમડો ફાયદા કારક છે ત્વચા માટે પણ લીમડાના પાન ફેરનેસ ક્રિમને ટક્કર આપે છે વર્ષના અનાજમાં પણ લીમડાના પાન સુપકવીને નાખવામાં આવે છે લીમડો એક એવું વૃક્ષ છે કે જેનાથી હજારો રોગોમાંથી છૂટકારો મળી શકે […]

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 704 અને મેડિકલની સીટો વધીને 1.07 લાખ થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં […]

બાળકોના વાળ રહેશે મજબુત,વાળના તેલ અને શેમ્પૂ અંગે આ બાબતોનું રાખો ધ્યાન

ઉનાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે, પરંતુ વાળમાં પણ પરસેવો થાય છે, જેના કારણે તે મૂળથી નબળા થઈ જાય છે અને તૂટવા લાગે છે. બાળકોના કિસ્સામાં પણ આવું જ જોવા મળે છે. તેથી ઉનાળાની ઋતુમાં બાળકોના વાળની સંભાળ પર ખાસ ધ્યાન આપો તેમજ તમે તમારા પોતાના વાળ પર પણ ધ્યાન આપો છો. ચાલો અમે તમને […]

વાસ્તુશાસ્ત્રઃ મન હંમેશા અશાંત રહે છે,તો આજે જ આ સરળ ઉપાય અજમાવો

આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ માટે મગજ અને મનને શાંત રાખવું થોડું મુશ્કેલ છે. કારણ કે જીવનમાં ખુશ રહેવા માટે પૈસા જ સર્વસ્વ નથી, તમારી માનસિક શાંતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનો ઉકેલ માત્ર વાસ્તુશાસ્ત્રમાં છુપાયેલો છે. તેના નિયમનું પાલન કરીને આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ. તેની સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર […]

વડોદરાના ભાયલી વિસ્તારમાં 10 ફુટનો મહાકાય મગર લટાર મારતો હોવાથી લોકોમાં ફફડાટ

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારની રોડ-રસ્તાઓ પર મગરો લટાર મારતા જોવા મળી રહ્યા છે. જેમાં દસ ફૂટનો મહાકાય મગર આ વિસ્તારની ગલીઓમાં બિન્દાસ્ત લટાર મારતો જોવા મળી રહ્યો છે.  મહાકાય મગર ગમે ત્યારે લોકોના ઘર આંગણે આવી પહોંચે છે. આ કારણે ફળિયાના દરેક લોકોને પોતાના ઘરના દરવાજા પાસે આડસ મુકવાની ફરજ પડી છે. છેલ્લા ચાર દિવસથી […]

ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઈંચનો પણ વધારો થયો નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભામાં અપાયેલા જવાબ મુજબ છેલ્લા 6વર્ષમાં ઓર્ગેનિક ખેતીની જમીનમાં એક ઇંચનો પણ વધારો થયો નથી. ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતીના નામે બજેટમાં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે 9600000  હેક્ટર જમીનમાં ખેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code