1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’નો ફર્સ્ટ લૂક અને રિલીઝ ડેટ થઈ જાહેર

દિલ્હી : બોલિવૂડનો હેન્ડસમ હંક ઋતિક રોશન તેના ડાન્સ અને ફિટનેસ માટે જાણીતો છે. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, અભિનેતાએ તેની એક્શન-થ્રિલર ફિલ્મ ‘ફાઇટર’ સંબંધિત અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ અપડેટ જોયા બાદ ફિલ્મની રિલીઝને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્તેજના જોવા મળી રહી છે. […]

પંજાબમાં ISI આતંકવાદી હુમલાની શોધમાં હોવાથી ગૃહમંત્રાલાયને રિપોર્ટ મોકલ્યા બાદ બોર્ડર પર વધારાઈ સુરક્ષા

ચંદિગઢઃ-  પંજાબની સરહદો પર સતત પાકિસ્તાન દ્રાર ડ્રોન ઘુસણખોરીની ઘટનાો સામે આવી રહી છે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI પંજાબમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાના પ્રયત્નમાં છે જેને લઈને પંજાબમામ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવાયો છે. મળેલી જાણકારી અ નુસાર પંજાબ પોલીસ અધિકારીઓની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ જૂના આતંકવાદીઓના રેકોર્ડની તપાસ કરી રહી છે. […]

મણિપુરના રાજ્યપાલએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત,રાજ્યની સ્થિતિ વિશે આપી જાણકારી

ઇમ્ફાલ :મણિપુરના ગવર્નર અનુસુયા ઉડકેએ સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમને બે વંશીય જૂથો વચ્ચેની અથડામણ બાદ રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા. રાજભવને એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યપાલે રાષ્ટ્રપતિને રાજ્યના વિવિધ વિકાસ વિશે માહિતી આપી હતી અને પરિસ્થિતિમાં સુધારો કરવા અને રાજ્યમાં સામાન્યતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા […]

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમ લાગુ- કામ કરવાના કલાકો પણ વધારાશે

  દિલ્હીઃ- ભારતના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જો તેના ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો અહી પણ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છૈે ત્યારે હવેથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝાના નવા નિયમો બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે  મહિનાની શરૂઆતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંશોધકો અને વ્યવસાયિક લોકો માટે તકો ખોલવા માટે […]

ભારત-અમેરિકા ડિફેન્સ ડીલથી ગુસ્સે ભરાયું ચીન,કહ્યું- ક્ષેત્રીય શાંતિ પર અસર ન થવી જોઈએ

દિલ્હી : ચીને સોમવારે કહ્યું હતું કે દેશો વચ્ચેના સહયોગથી ન તો પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ખલેલ પહોંચાડવી જોઈએ અને ન તો કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવું જોઈએ. ચીનની આ પ્રતિક્રિયા તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ સંરક્ષણ અને વ્યાપારી કરારોના સંદર્ભમાં આવી છે. આ કરારોમાં ફાઇટર એરક્રાફ્ટ માટે F414 જેટ એન્જિનનું સંયુક્ત ઉત્પાદન અને […]

દેશના 80 ટકા વિસ્તારમાં ચોમાસાએ આપી દસ્તક – આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

દેશમાં સોમાસાનો થયો આરંભ 80 ટકા ભાગોમાં ચોમાસાએ આપી દસ્તક દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો આરંભ થી ચૂક્યો છે ત્યા ચોમાસાના આગમનની સાથે જ અનેક રાજ્યોમાં ભારે વરસાદ ખાબક્યો છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશવા કુલ 80 ટકા વિસ્તારોમાં ચોમાસુ બેસી ગયું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  લગભગ 80 ટકા સુધી  ચોમાસુ પહોંચી ગયું છે. યુપી, […]

પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર હુમલા બાદ ભારતે PAK રાજદ્વારીને સમન્સ પાઠવ્યું

ભારતે PAK રાજદ્વારીને પાઠવ્યું સમન્સ  પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર હુમલા હુમલાઓ પર સખત વિરોધ નોંધાવાયો  દિલ્હી : ભારતે સોમવારે પાકિસ્તાન હાઈ કમિશનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું અને પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર તાજેતરના હુમલાઓ પર સખત વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે એપ્રિલથી જૂન વચ્ચે શીખો પર હુમલાની ચાર ઘટનાઓ બની […]

ઉત્તરપ્રદેશમાં STF દ્રારા એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુફરાન ઠાર મરાયો -હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો

  લખનૌઃ- ઉત્તરપ્રદેશમા એક ગુનેગારને ઠાર મારવાનો સમાચાર સામે આવી રહ્યા છએ મળતી વિગત પ્રમાણે રાજ્યના  કૌશામ્બી જિલ્લામાં યુપી STF અને ઈનામી ગુનેગાર વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં ગુનેગાર માર્યો ગયો છે. આ અપરાધીની ઓળખ ગુફરાન તરીકે થઈ છે, જે હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ હતો. રાજ્યની યોગી આદિત્યનાથ સરકારે 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી […]

હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રજા રહેશે,મેયરની જાહેરાત

દિલ્હી : હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રજા રહેશે. મેયર એરિક એડમ્સે સોમવારે આ માહિતી આપી હતી. ન્યુ યોર્કના હજારો રહેવાસીઓ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે, અને રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા પછી આ જાહેરાત આવી છે. […]

લિથિયમ-આયન બેટરીના શોધક એવા જ્હોન બી ગુડએનફ  નું ૧૦૦ વર્ષની વયે નિધન

  દિલ્હીઃ- લિથિયમ-આયન બેટરીના શોધક એવા જ્હોન બી ગુડએનફનું 100 વર્ષની વયે નિધન  થયું છે. ગુડનફએ ઓસ્ટિન, ટેક્સાસમાં  છથએલ્લા શ્વાસ લીધા હતા અને આ ફાનિ દુનિયાને અલવિદા કહ્યું હતું.જાણકારી અનુસાર  તેમના મૃત્યુની જાણ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા કરવામાં આવી હતી, જ્યાં તેઓ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે સેવા આપતા હતા. જો તેમના વિશે વાત કરીે તો જ્હોનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code