1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સોશિયલ મીડિયા ઉપર ટૂંકા વિડિયોઝ વધારે જોવાથી થાય છે આ સમસ્યા

ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે, એટલું જ નહીં લોકો મોબાઈલ ઉપર સૌથી વધારે સમય પસાર કરી રહ્યાં છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધારે ઉપયોગથી આરોગ્યને લઈને અનેક સમસ્યા થતી હોવાનું જાણવા મળે છે. તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટૂંકા વિડિઓઝ જોવાનું વ્યસન હાઈ બ્લડ પ્રેશર અને હાઇપરટેન્શનનું […]

ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં પાંચ સૈનિક શહીદ

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝા પટ્ટીમાં એક ઇમારતમાં થયેલા વિસ્ફોટમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને આઠ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટને કારણે ઇમારત ધરાશાયી થઈ હતી, પરંતુ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સેનાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુદ્ધમાં માર્યા ગયેલા ઇઝરાયલી સૈનિકોની કુલ […]

તમિલનાડુઃ પેસેન્જર ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતર્યો, લોકો પાઇલટની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો

ચેન્નાઈઃ મંગળવારે વિલ્લુપુરમ નજીક પુડુચેરી જતી મેમુ (મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, લોકો પાયલટે આ વાતની નોંધ લેતા અને તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને ત્રણ કલાકમાં ટ્રેન અવરજવર પૂર્વવત થઈ ગઈ હતી.  તેમણે […]

અમદાવાદમાં સવારે પતંગોનો ઠંડો માહોલ રહ્યા બાદ બપોરે પતંગબાજો વચ્ચે જામ્યું આકાશી યુદ્ધ

• પવન સારો રહેતા પતંગબાજોને મોજ પડી ગઈ • સવારના સમયમાં ઠંડીને લીધે આકાશમાં પતંગો ઓછા જોવા મળ્યા • એરપોર્ટ રન-વેથી પતંગ-દોરી હટાવવા ખાસ ટીમ બનાવાઈ અમદાવાદઃ રાજ્યભરમાં આજે ઉત્તરાણનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. સવારે ઠંડી અને ભારે પવનને લીધે આકાશમાં પતંગો ઓછી જોવા મળી હતી પણ બપોર થતાં જ આકાશમાં રંગબેરંગી પતંગોનો નજારો […]

બેટ દ્વારકામાં ચોથા દિવસે પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી, 3 દિવસમાં 260 મકાનો તોડી પડાયા

• ગેરકાયદે ધાર્મિક દબાણો પણ કરાયા દૂર • રૂપિયા 30 કરોડની સરકારી જમીન ખૂલ્લી કારાવાઈ • બેટ દ્વારકામાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દ્વારક: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. ગેરકાયદે બાંધકામો દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી […]

આણંદના પણસોરા રોડ પર હીટ એન્ડ રન, બાઈકસવાર ત્રણ યુવાનોના મોત

• કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી • અકસ્માત બાદ વાહન સાથે ચાલક નાસી ગયો • ઘટના સ્થળે બે યુવાનોનું અને સારવાર દરમિયાન એકનું મોત આણંદઃ જિલ્લાના પણસોરા-વણસોલ રોડ પર હીટ એન્ડ રનમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા હતા. પણસોરા નજીક આવેલી રાઈસ મિલ પાસે કોઈ અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો […]

બનાસકાંઠામાં છેલ્લા એક વર્ષમાં રોડ અકસ્માતમાં 76 લોકોના મોત

અકસ્માતમાં સૌથી વધુ ભોગ યુવાનો બન્યા પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોના બનાવો વધ્યા રખડતા ઢોર અને ટ્રાફિક સેન્સનો અભાવ પણ કારણભૂત પાલનપુરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરેક જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, એમાં બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન જુદાજુદા સ્થળોએ સર્જાયેલા 213 જેટલા રોડ અકસ્માતોમાં કુલ 76 લોકોનાં મોત થયા હતા. જેમાં […]

ગુજરાતમાં ઠંડીમાં વધારો થતાં શરદી, ઉધરસ અને વાયરલ કેસોમાં થયો વધારો

• અમદાવાદ સહિત શહેરોમાં સરકારી અને ખાનગી દવાખાનામાં લાગતી લાઈનો • મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો • રાજકોટમાં ટાઈફોડના કેસ પણ નોંધાયા રાજકોટઃ ગુજરાતમાં ઠંડીને લીધે અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નાના-મોટા શહેરો તેમજ ગામડાંઓમાં પણ ઉધરસ-ખાંસીના અમને વાયરલના કેસમાં વધારો થયો છે. અમદાવાદ અને રાજકોટમાં તો સરકારી અને ખાનગી દવાખાનાંઓમાં સવારથી દર્દીઓની […]

સુરતના વરાછામાં ઈ-મોપેડના શો રૂમમાં મધરાતે લાગી આગ, 9 મોપેડ બળીને ખાક

• ફાયરબ્રિગેડે ત્વરિત કામગીરી કરી 36 મોપેડ બચાવી લીધા • શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન • એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી સુરતઃ શહેરમાં ઠંડીની મોસમમાં પણ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં મોપેડના શો રૂમમાં આગનો વધુ એક બનાવ બન્યો હતો. ચાર્જિંગમાં મૂકેલી બેટરી ઓવર ચાર્જ થઈ જતા […]

AMTSનું વર્ષ 2025-26નું બજેટ, બસના ધાર્મિક અને ખાસ વર્ધીના ભાડામાં વધારો સુચવાયો

• ડેઈલી ટિકિટ પાસ મોબાઈલ એપથી ઉપલબ્ધ બનશે • એએમટીએસના કાફલામાં નવી 120 બસ ઉમેરાશે • એએમટીએસનું કુલ દેવું 4620.77 કરોડે પહોંચ્યું અમદાવાદઃ શહેરજનો માટેની પરિવહન સેવા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપાર્ટ સર્વિસ (એએમટીએસ)ના ટ્રાન્સપોર્ટ મેનેજરે 2025-26ના વર્ષ માટે રૂ.682 કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. નવા બજેટમાં આરટીઓ નજીક એએમટીએસ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code