1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

એલન મસ્ક ન્યૂયોર્કમાં PM મોદીને મળ્યા,કહ્યું-‘હું મોદીનો ફેન છું…’

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. લોટે ન્યુયોર્ક પેલેસ હોટેલમાં પીએમ મોદીને મળ્યા બાદ એલન મસ્કે […]

ભગવાન રામના ભક્તોના ઈંતઝારનો આવશે અંત – અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ આવી સામે

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા  આવતા વર્ષે જાન્યુઆરીમાં કરાશે લાખો ભક્તોના ઈંતઝારનો આવશે અંત દિલ્હીઃ- અયોધ્યા રામ મંદિરને લઈને લાખો શ્રદ્ધાળુંઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે આવતા વર્ષ દરમિયાન જાન્યુઆરી મહિનામાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં નિર્માણાધીન રામ […]

પીએમ મોદીએ અમેરિકાથી રાષ્ટ્રને સંબોધન કર્યું,આજે સાંજે 5:30 વાગ્યે UNમાં આયોજિત યોગ સત્રમાં ભાગ લેશે પીએમ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક વિશાળ યોગ કાર્યક્રમમાં સામેલ થઈશ. ભારતના આહ્વાન પર વિશ્વના […]

ઈન્ડિગો બાદ એર ઈન્ડિયાની એરબસ-બોઈંગ સાથે મોટી ડિલ – ખરિદશે 470 નવા એરક્રાફ્ટ

  દિલ્હીઃ- તાજેતરની જાણકારી પ્રમાણે હવે ઈન્ડિગોની રાહ પર એર ઈન્ડિયા જોવા મળ્યું છે ઈન્ડિગોના તર્જ પર હવે ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ પણ બોઈંગ વિમાનની ખરિદીમાં રસ દાખવ્યો છે. એરલાઈન્સે આ વિમાનની ખરિદી માટે  પેરિસ એર શો દરમિયાન બોઈંગ અને એરબસ સાથે $70 બિલિયનના આ સોદા હેઠળ વિમાનો ખરીદવા હસ્તાક્ષર કર્યા છે.એર ઈન્ડિયા એરબસ […]

ન્યૂયોર્કમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું,ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેમનું પ્લેન રાત્રે 10 વાગ્યાની આસપાસ ન્યૂયોર્કમાં લેન્ડ થયું હતું. 9 વર્ષમાં પીએમ મોદીની અમેરિકાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. આ પ્રવાસ ભારતના દૃષ્ટિકોણથી ઘણી બાબતોમાં ખાસ સાબિત થવાનો છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો પણ થવા જઈ રહ્યો છે. પીએમ મોદી […]

આરોગ્ય માટે ઘંઉના લોટ કરતા પણ વધુ ગુણકારી છે જવનો લોટ,જાણો તેમાં રહેલા ગુણો વિશે

જવનો લોટ ફાયદા કારક ત્વચા પર લાવે છે ગ્લો હાડકાઓ અને દાંતને બનાવે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જવનો લોટ ખાવાથી આપણા આરોગ્યને ઘણા લાભ થાય છે, આપણે જવના પાણી પીવાથી થતા ફાયાદો વિશે સાંભળ્યું હશે, આજે વાત  કરીશું જવના લોટની, જવનો લોટ આમ તો ઘઉંના લોટ બારબર છે, જો કે જવને તેની […]

વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે શું સંબંધ ધરાવે છે મ્યૂઝિ, જાણો સંગીતની સ્વાસ્થ્ય પર પડતી સકારાત્મક અસરો વિશે

  ગુસ્સા પર કંટ્રોલ કરવામાં મ્યૂઝિક મહત્વનો ભાગ ભજવે પ્રાણીનો પણ અસર કરેલ છે મ્યૂઝિક માનવ જીવમાં તમામ પ્ગુરકારના ગુણો  અવગુણો જોવા મળે છે પરિસ્થિતિ  પ્રમાણે માનવી પોતાનું રિએક્શન આપે છે.જેમાં એક ગુણ છે ગુસ્સો, જો કે તે ગુણ નહી આપણે અવગુણ કહીશું, પણ માનવ ભગવાન પણ નથી કે તેને ગુસ્સો ન આવે. આજકાલ નાના […]

આ છે સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત,જાણો તેના સ્વાસ્થ્ય લાભો

યોગને સ્વસ્થ શરીર અને મન માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા રોગોથી બચવા માટે નિષ્ણાતો યોગાસનનો અભ્યાસ કરવાની ભલામણ કરે છે. યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો કે, ઘણીવાર યોગ યોગ્ય રીતે ન કરવાથી પણ શરીર પર ખોટી અસર પડે છે. જો તમે શરૂઆતમાં યોગ કરી રહ્યા છો, […]

21 જૂને ઉજવવામાં આવે છે વર્લ્ડ મ્યૂઝિક ડે, જાણો તેનો ઈતિહાસ અને તેને લગતી મહત્વની વાતો

21 જૂને શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ મ્યૂઝિક જાણો સંગીત માનવ સ્વાસ્થયને સકારાત્નક અસર કરે છે સંગીત જે સીધી રીતે આપણા સાથે જોડાયેલું છે,સંગીત વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉદાસ હોય ત્યારે તે સંગીત સાંભળીને પોતાના મનને પ્રસન્ન કરે છે ભારતમાં શાસ્ત્રીય સંગીત પહેલાના સમયમાં પ્રચલીત હતું […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ક્યારે થઈ શરૂઆત અને શા માટે છે મહત્વપૂર્ણ,જાણો આ વર્ષની થીમ

21 જૂને સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે યોગ દિવસની ઉજવણી   યોગ દિવસના દિવસે અનેક કાર્યક્રમોનું કરવામાં આવે છે આયોજન દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકોને યોગના ફાયદા જણાવવામાં આવે છે. યોગ ઘણી સદીઓથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code