1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આ રેસિપીની મદદથી ઘરે જ બનાવો ખાસ બીટની ખીર

તમને કંઈ મીઠું ખાવાનું મન થાય તો હવે તમે ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તે ટેસ્ટી હોવા સાથે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઓછા સમયમાં ઘરે જ બીટની ખીર બનાવી શકો છો. તે હેસ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે કંઈક હેલ્ધી અને ટેસ્ટી પીવા ઈચ્છો છો તો તમે […]

ચહેરાની સ્કિનને કરચલીઓ મુક્ત રાખવા માંગો છો તો આ પાંચ ટિપ્સ ફોલો કરો

મોટાભાગના લોકો તેમના ચહેરા પર કરચલીઓથી પરેશાન છે. જો તમે પણ તમારી ત્વચાને ટાઈટ અને સુંદર બનાવવા માંગો છો તો આજથી જ આ ટિપ્સ ફોલો કરો. ટાઈટ સ્કિન મેળવવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. તેનાથી ફેસ સુંદર બનશે. દરેક વ્યક્તિ સુંદર અને ગ્લોઈંગ સ્કિન ઈચ્છે છે. પણ કરચલીઓના કારણે ફેસની સુંદરતામાં ઘટાડો […]

કારગિલ-ઝાંસ્કર વચ્ચે આવતા વર્ષ સુધીમાં આ રોડ બની શકે છે, ટાઈગર હિલ અને પેંગોંગ લેકની મુસાફરી સરળ બનશે

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) લદ્દાખના બે સૌથી દૂરના વિસ્તારોને જોડતા 230 કિલોમીટરના કારગિલ-ઝાંસ્કર રોડને પહોળો અને અપગ્રેડ કરી રહ્યું છે. આ રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 301 નો મહત્વનો ભાગ છે. જે આગામી વર્ષ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. તે નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NHIDCL) દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં […]

શું તમારો મતદાર કાર્ડનો ફોટો ઓળખાય નહીં એવો છે ? તો સ્ટેપ્સ ફોલો કરી ઘરે બેઠા ફોટો અપડેટ કરો

તમારું મતદાર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે મતદાર તરીકે ઓળખના પુરાવા તરીકે કામ કરે છે. મતદાર આઈડી કાર્ડમાં ઘણી વખત ફોટો ખરાબ રીતે પ્રિન્ટ થઈ જાય છે. એવામાં તમારો ફોટો અપડેટ કરવા માટે, તમે ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકો છો. મોટા ભાગના લોકોને તેની પ્રક્રિયાની ખબર હોતી નથી, તેથી તેઓ સરકારી કચેરીઓના […]

શુષ્ક આંખો શું છે અને તેની સારવાર કેવી રીતે કરવી?

ગરમી બાદ હવે ચોમાસાનું આગમન થયું છે. જેના કારણે લોકો અનેક ગંભીર બીમારીઓનો શિકાર બને છે. આ બદલાતી સિઝનમાં ડ્રાય આઈ સિન્ડ્રોમના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો દર્દીને સમયસર સારવાર ના મળે તો આંખો સુકાઈ જવાથી આંખોને નુકસાન થઈ શકે છે. સૂકી આંખ એ આંખનો ગંભીર રોગ છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે […]

ક્લાઈમેટ ચેન્જના કારણે જળ ચક્ર પ્રભાવિત, 2030 સુધીમાં 70 કરોડ લોકોને પાણી માટે ઘર છોડવાની ફરજ પડશે

જળવાયુ પરિવર્તનના કારણે વિશ્વનું જળ ચક્ર પણ પ્રભાવિત થઈ રહ્યું છે. સંશોધકોનું કહેવું છે કે, સમગ્ર વિશ્વમાં જળ સંકટ કેટલું ગંભીર બની ગયું છે તેનો અંદાજ યુનાઈટેડ નેશન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પરથી પણ લગાવી શકાય છે. આ મુજબ, વિશ્વમાં ચાર કરોડથી વધુ લોકો એવા છે જેમને વર્ષમાં ઓછામાં ઓછો એક મહિનો પાણીની અછતનો […]

આ બીમારીમાં વ્યક્તિ ઝાડ જેવો થઈ જાય છે, દુનિયામાં બહુ ઓછા કેસ છે

‘એપિડર્મોડિસપ્લેસિયા વેરુસિફોર્મિસ’ એક ખતરનાક બીમારી છે. આ એક જેનેટિક સ્કિન ડિસઓર્ડરની બીમારી છે. આમાં, શરીરના ભાગોમાં ઝાડના થડ જેવા કોષો વધવા લાગે છે. વાસ્તવમાં, આ રોગમાં, શરીરના અંગો ઝાડના મૂળ અને ડાળીઓની જેમ વધવા લાગે છે. બોલચાલની ભાષામાં આ રોગને ‘ટ્રી મેન ડિસીઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગને ટ્રી મેન સિન્ડ્રોમ કહેવામાં આવે […]

શું તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? તો જાણો આ ભુલ કેટલી ભારે પડી શકે છે

સ્માર્ટફોન આપણી ડેઈલી લાઈફને ખુબ જ સરળ બનાવે છે. આજના સમયમાં તો લગભગ બધા જ મહત્વના કામ ફોન વડે કરી શકાય છે ઘરની બહાર જવાની પણ ઘણીવાર જરૂર નથી પડતી. સ્માર્ટફોનનો ઉપયોગ જે રીતે વધ્યો છે તેના કારણે તેને ચાર્જ કરવાની જરૂર પણ વધારે પડે છે. દરેક ઘરમાં તમે જુઓ તો સોકેટમાં કોઈને કોઈ ચાર્જર […]

ચોમાસામાં પહાડો છોડો, રાજસ્થાનના આ શાનદાર સ્થળોની મુલાકાત લો, ખૂબ જ સુંદર છે

વરસાદની ઋતુમાં પહાડોમાં લેન્ડસ્લાઈડનો ખતરો રહે છે, જેના કારણે લોકો વિચારે છે કે આ સિઝનમાં કઇ જગ્યા ફરવા માટે શ્રેષ્ઠ રહેશે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં કેટલીક એવી જગ્યાઓ છે જે ચોમાસામાં ફરવા માટે ખૂબ જ સારી અને સલામત છે. ઉદયપુરઃ ઉદયપુરને તળાવોનું શહેર કહેવામાં આવે છે. અહીંના તળાવો ચોમાસામાં ભરાઈ જાય છે અને હરિયાળી શહેરની સુંદરતામાં […]

સોમવારે પૂજા કરતી વખતે કરી લો આ સરળ કામ, થઈ શકે છે અનેક લાભો

સોમવારનો દિવસ ભગવાન શિવને અતિ પ્રિય છે. સોમવારે માં પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો સોમવારનું વ્રત પણ રાખતા હોય છે. સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિની મનની ઈચ્છા પૂરી થાય છે. 1. જો ચંદ્ર દોષથી મુક્ત થવું હોય તો સોમવારે સ્નાન કરીને સફેદ કપડાં પહેરી ભગવાન શિવનો પાણીથી અભિષેક કરવો. આ પાણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code