1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, પીએમ મોદીએ ખુશી વયક્ત કરતા કહ્યું. ‘આ અર્થતત્ર માટે સારા સમાચાર’

જીએસટીનું રેકોર્ડ કલેક્શન પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી દિલ્હીઃ- કોરોના મહામારીમાંથી ઉગર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા પાટાપર આવી ગઈ છે,આટલી કઠીનાઈ હોવા છત્તા ભારત સતત ઊભરતુ રહ્યું છે ત્યારે જો જીએસટીની વાત કરીએ એટલે કે , ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેક્શનની તો તેમાં વધારો નોંધાયો છે. જાણકારી અનુસાર જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રુપિયા […]

IPL 2023: BCCIએ કોહલી અને ગંભીરને આપી આકરી સજા

મુંબઈ : IPL 2023 ની 43મી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને લખનઉ સુપરજાયન્ટ્સના માર્ગદર્શક ગૌતમ ગંભીર વચ્ચે મેચ પછી ઉગ્ર દલીલ થઈ ત્યારે ક્રિકેટ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. મામલો એટલો વધી ગયો હતો કે ઘણા ખેલાડીઓએ વચ્ચે પડીને બચાવ કરવો પડ્યો હતો. ક્રિકેટની આ શરમજનક ઘટના ત્યારે જોવા મળી જ્યારે RCBએ […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના ઈરાની સમકક્ષ અલી શામખાની સાથે કરી વાતચીત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાની સમકક્ષ  સાથે મુલાકાત અજીત ડોભાલે  અલી શામખાની સાથે વાતચીત કરી દિલ્હીઃ- NSA અજીત ડોભાલ અને તેમના ઈરાની સમકક્ષ અલી શમખાનીએ સોમવારે તેહરાનમાં ચાબહાર બંદરના વિકાસ, અફઘાનિસ્તાનની સ્થિતિ અને દ્વિપક્ષીય વેપાર-આર્થિક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વાટાઘાટો કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઈરાનની એક દિવસીય મુલાકાતે હતા.. આ દરમિયાન, […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી દક્ષિણ કોરિયાના પ્રવાસે,ADBની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ

નાણામંત્રી આજથી દક્ષિણ કોરિયાના પ્રવાસે નિર્મલા સીતારમણ ચાર દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે  ADBની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આજથી ચાર દિવસીય દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે. આ દરમિયાન તે એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 56મી વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેશે. રોકાણકારોને સંબોધશે અને ગવર્નર્સ […]

વંદે ભારત ટ્રેન પર પત્થર ફેંકવાની  વધતી ધટનાઓ, હવે કેરળમાં ટ્રેન પર પત્થર ફેંકાતા  પોલીસ તપાસ શરૂ

કેરળમાં વંદે ભારત ટ્રેન પર પત્થરાવ ટ્રેન પર પત્થર ફેંકવાની વધતી ઘટનાઓ દિલ્હીઃ- વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સંખ્યા દેશમાં ઘીરે ઘીરે વધારવામાં આવી રહી છએ જેથી કરીને યાત્રીઓ ઓછા ગાળામાં લાંબા અંતરની સરળ યાત્રાઓ કરી શકે જો કે પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં અનેક વખત આ ટ્રેન પર પત્થપ ફેંકવાની ઘટના બની છે ત્યારે હવે કેરળમાંથી […]

દિલ્હીમાં કોરોનાનો કહેર,24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા બે દર્દીઓના મોત દિલ્હી :રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 259 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 14.3 ટકા હતો. રાજધાનીમાં સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા […]

સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે કેપ્સિકમ મરચા જાણો તેના સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે

શિમલા મરચાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે વેઈટ લોક કરવામાં અસરકારક છે આ મરચા હ્દયને લગતી બિમારીઓમાં આપે છે રાહત લીલાશાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયગાકારક ગણવામાં આવે છે, જેમાં લીલા પાનવાળા શાકભાજીને ઈમ્યૂનિટી બૂસ્ટર કહેવાય છે, શાકભાજીમાં શિમલા મરચા પણ ખાવા એટલા જ ઉપયોગી છે જેટલા બીજા શઆકભાજી ખાવા મહત્વના છે,લીલી કલરના શિમલા મરચા […]

શું તમને યજ્ઞ વિશે આ વાત ખબર છે? ન જાણતા હોવ તો અત્યારે જ જાણી લો

વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં મુખ્યત્વે અગ્નિમાં દ્રવ્યત્યાગ કરવામાં આવે છે, તે […]

શું તમને ખબર છે સુવાની પણ રીત હોય છે, આ છે સાચી રીત

એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે અને તે ધ્યાન અને અન્ય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પણ સારી દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ માથું અને પશ્ચિમ તરફ પગ રાખીને સૂવે છે તો તેને શ્રેષ્ઠ ઊંઘ મેળવવામાં મદદ મળે છે અને આવા વ્યક્તિને શારીરિક કષ્ટોમાંથી […]

ચીનના એડવાન્સ હેકર્સ દ્વારા ગણતરીની મિનિટોમાં જ શક્તિશાળી દેશના ડેટા ચોરી

નવી દિલ્હીઃ ચીનના હેકર્સથી અમેરિકા પણ પરેશાન છે. આ હેકર્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે થોડી જ મિનિટોમાં તેઓ સૌથી શક્તિશાળી દેશોનો ડેટા ચોરી લે છે. FBIના ડાયરેક્ટર ક્રિસ્ટોફર રેએ ચાઈનીઝ હેકર્સ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનમાં દરેક FBI કર્મચારી માટે 50 હેકર્સ છે. અમેરિકા ઉપરાંત રશિયા, ઈરાન અને ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code