1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કિચન ટિપ્સ- દૂધી ન ભાવતી હોય તો આ દૂધીના રિંગ પકોડા કરો ટ્રાય, દૂઘી પણ લાગશે સ્વાદિષ્ટ

સાહિન મુલતાનીઃ- દૂધી આમતો ઘણા લોકોને નથી ભાવતી દૂધીનો હલવો ભાવે પરંતુ શાક ખાવામાં લોકો આનાકાની કરે છએ જો કે આજે આપણે એક સરસ મજાની દૂધીની રેસિપી જોઈશું જેનું નામ છે રિંગ પકોડા જે ખાતા જ તમને દૂધી ભાવતી થઈ જશે. સામગ્રી એક નંગ પાતળી દૂધી 4 નંગ – બાફેલા બટાકા 2 નંગ – જીણી […]

દયાબેનને લઈને TMKUCના એક કલાકારે કહી મોટી વાત

મુંબઈ :તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રખ્યાત પાત્ર દયાબેનને લઈને રોજ કોઈને કોઈ નવા સમાચાર આવતા રહેતા હોય છે. કેટલાક લોકો કહે છે કે તેમણે શો હંમેશા માટે છોડી દીધો છે તો કેટલાક કહે છે કે તેઓ પરત ફરવાના છે પરંતું હવે તેમની શોમાં વાપસીને લઈને શોમાં કામ કરતા કલાકારે મહત્વની વાત કહી છે. […]

NIA એ જૈશ એ મોહમ્મદના આતંકીને દબોચ્યો, આતંકવાદી મોહમ્મદ ઉબેદ મલિક જમ્મુ અને કાશ્મીરમાં મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ

NIA એ જૈશ એ મોહમ્મદના આતંકીની દબોચ્યો આ  જમ્મુ અને કાશ્મીરમાં મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે જો કે સુરક્ષા એજન્સીઓ અને સેના સાથે મળીને તેઓના નાપાક ઈરાદાઓ પણ ફારી ફેરવી રહ્યા છે આજરોજ સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ તત્પરતા સાથે એક […]

દીવમાં નાગવા બીચ અને ઘોઘલા બીચ પર સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી

રાજકોટ: વર્ષ 2023માં ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે અંતર્ગત દરિયાકિનારા પર વેસ્ટ મેનેજમેન્ટ ચર્ચાનો એક મહત્વપૂર્ણ વિષય છે. આના અનુસંધાનમાં ભારતે G20 દેશોમાં બીચ સફાઈ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને મહેમાન દેશોને આમંત્રિત કર્યા છે, જેથી સમગ્ર વિશ્વનું ધ્યાન દરિયાકિનારાની સ્વચ્છતાની જરૂરિયાત તરફ આકર્ષાય. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ, વન અને […]

ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચની સ્વચ્છતાનું આયોજન, લોકોએ મળીને સાફસફાઈ હાથ ઘરી

સેલવાસઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ આ સંદર્ભે દેશના જાણીતા સ્થળો પર મિટિંગનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સ્થળોને સુંદર અને ક્લિન બનાવાની કામગીરી પણ ચાલી રહી છે ભારત G20 અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચ સ્વચ્છતાનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણના દેવકા બીચ ઉપર લોકોએ 6 કિલોમીટરના બીચની સફાઈ […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીએ ભારતીય ક્રિકેટ બોર્ડને લઈને કહી આ વાત

દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપના આયોજન માટે હાઇબ્રિડ મોડલ પણ રજૂ કર્યું હતું. પરંતુ એકંદરે તેને નિરાશાનો સામનો કરવો પડ્યો. હવે શાહિદ આફ્રિદીએ PCB અધ્યક્ષ નજમ સેઠીના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘પાકિસ્તાને ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં રમવા જવું જોઈએ અને જીતીને પરત ફરવું જોઈએ. તે ભારતીય બોર્ડના મોઢા પર થપ્પડ સમાન […]

મથુરાના આ મંદિરમાં લાગૂ ડ્રેસ કોડ, હવે મહિલાઓ કે પુરુષો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી કરી શકે દર્શન

મથુરાના આ મંદિરમાં લાગૂ ડ્રેસ કોડ લાગુ હવે મહિલાઓ કે પુરુષો ટૂંકા વસ્ત્ર પહેરીને નહી કરી શકે દર્શન દિલ્હીઃ- દેશભરના કેટલાક મંદિરોમાં સ્ત્રી હો કે પુરુષ તેઓને ટૂંકા વસ્ત્રમાં પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે હવે મથુરાના એક ખાસ મંદિર માટે પણ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો છે જે મુજબ મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને જવા […]

પરષોત્તમ રૂપાલાએ દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પશુધનમાં ચામડીના રોગના વધતા જતા કેસોના અહેવાલો પર ત્વરિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

દિલ્હી:મત્સ્યોદ્યોગ મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગે આજે, પશુઓ અને ભેંસોમાં જોવા મળતો વિનાશક રોગ, LSD (લમ્પી સ્કિન ડિસીઝ)ના શંકાસ્પદ કેસ મળતાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લાના પશુપાલકોની ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. FAHD માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ પશ્ચિમ બંગાળના કાલિમપોંગ અને દાર્જિલિંગ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ના વધતા […]

નવા સંસદભવનનું ઉદ્ધાટન પીએમ મોદીએ નહી પરંતુ રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, રાહુલ ગાંઘીનું નિવેદન

નવા સંસદભવનના ઉદ્ધાટન વિશે રાહુલગાંઘીનું નિવેદન કહ્યું પીએમ મોદીએ નહી રાષ્ટ્રપતિએ ઉદ્ધાટન કરવું જોઈએ દિલ્હીઃ- દેશનું નવું સંસદભવન બનીને તૈયાર થી ચૂક્યું છે ત્યારે આવનારા દિવસોમાં પીએમ મોદી તેનું ઉધ્ટાન કરવાના છે જો કે વિરોધપક્ષને જાણે પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન કરવા દેવું નથી તેવું સામે આવ્યું છે જી હા કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ આ બબાતે […]

અમદાવાદમાં નવા પશ્વિમ ઝોન સુધી પાણી પહોંચાડવા 16 ફુટથી વધુ પહોળી મેગા પાઈપ લાઈન

અમદાવાદઃ શહેરમાં વસતી વધારાની સાથે વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. નાગરિકોની મુખ્ય જરૂરિયાત પાણી હોય છે. ત્યારે પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરના જાસપુર પ્લાન્ટમાંથી સમગ્ર નવા પશ્ચિમ ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોનના ચાંદખેડા તેમજ મોટેરા વોર્ડમાં પાણી પહોંચાડવામાં આવે છે. જ્યારે કોતરપુર વોટર વર્કસમાંથી ઉત્તર ઝોન, મધ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code