1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ -૨૦૨૬ માટે આવેદન કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Last date for board exams extended ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે આવેદન કરવાની તારીખ લંબાવવામાં આવી છે. બોર્ડ દ્વારા જારી અખબારી યાદી અનુસાર ધો. 10, ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ. ઉ. બુનિયાદી પ્રવાહ […]

ધારીના ગોપાલગ્રામમાં 5 વર્ષિય બાળકનો શિકાર કરનારો દીપડો પાંજરે પુરાયો

પરિવાર મજુરી કાર કરતો હતો ત્યારે બાળકને દીપડો ઉઠાવી ગયો હતો શ્રમિક પરિવારે બુમાબુમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો બાળકને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અમરેલીઃ  જિલ્લામાં હાલ રવિ સીઝનમાં ખેડૂતો ખેતીના કામમાં પરોવાયા છે. સીમ વિસ્તારમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકો પર દીપડાના હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે […]

બગોદરા-વટામણ હાઈવે પર રાત્રે લૂંટારૂ શખસોએ કાર આંતરીને પરિવારને મારમારી લૂંટ કરી

બગોદરા નજીક હાઈવે પર લૂંટારૂ શખોએ કારને ઊભી રખાવીને પ્રવાસીઓને મારમાર્યો રૂપિયા 8000 રોકડ, મોબાઈલફોન અને કાર લઈ લૂંટારૂ નાસી ગયા કારમાં પરિવાર વડોદરાથી સુરેન્દ્રનગર ઝઈ રહ્યો હતો અમદાવાદઃ બગોદરા-વટામણ નેશનલ હાઈવે પર બગોદરા નજીક રાતના સમયે વજોદરા તરફથી આવતી એક કારને ઊભી રખાવીને લૂંટારૂ શખસોએ કારમાં પ્રવાસ કરી રહેલા પરિવારને ધમકી આપીને મારમારીને રૂપિયા […]

ગુજરાતનાં શહેરો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થકી ગ્રોથ હબ બનશે: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત ગૌરવશાળી ગુજરાત કૉન્ક્લેવમાં‌ સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અને વિકાસ આજે એકબીજાના પર્યાય બન્યા છે, જેના પાયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ છે, જેણે એક નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાત વિકાસનું રોલમૉડલ બન્યું છે, એવું તેમણે ઉમેર્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને લગભગ અઢી દાયકા […]

68 કરોડ યુઝર્સના ઇ-મેઇલ અને પાસવર્ડ લીક, મધ્યપ્રદેશ સ્ટેટ સાયબરે એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હી 22 ડિસેમ્બર 2025: Data leak of 68 crore users મધ્યપ્રદેશ સ્ટેટ સાયબર સેલે અહેવાલ આપ્યો છે કે 68 કરોડ યુઝર્સના ઇમેઇલ આઈડી અને પાસવર્ડ લીક થયા છે. તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવવા માટે તાત્કાલિક તમારો પાસવર્ડ બદલો. મધ્યપ્રદેશ રાજ્ય સાયબર પોલીસે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે જો તમારું ઇમેઇલ એકાઉન્ટ હેક થાય […]

આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો ચાવીરૂપ છે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવ ખાતે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ (IDAS)ની 2023 અને 2024 બેચના ઓફિસર ટ્રેઇનીઝને સંબોધિત કર્યા હતા. ઓફિસર ટ્રેઇનીઝનું સ્વાગત કરતા ઉપરાષ્ટ્રપતિએ ગર્વ સાથે નોંધ્યું હતું કે સંરક્ષણ એકાઉન્ટ્સ વિભાગ 275 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે, જે તેને ભારત સરકારના સૌથી જૂના વિભાગોમાંનો એક બનાવે છે. […]

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર મહોર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે ઐતિહાસિક, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી ભારત-ન્યુઝીલેન્ડ મુક્ત વેપાર કરાર (FTA)ના સફળ સમાપનની જાહેરાત કરી હતી. માર્ચ 2025માં પ્રધાનમંત્રી લક્સનની ભારત મુલાકાત દરમિયાન શરૂ થયેલી વાટાઘાટો બાદ, બંને નેતાઓ સંમત થયા કે 9 મહિનાના રેકોર્ડ સમયમાં […]

DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU

નવી દિલ્હી, 22 ડિસેમ્બર, 2025: MoU between DRDO and National Defence University DRDO અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહયોગ માટે MoU થયા છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ સંરક્ષણ અને આંતરિક સુરક્ષા માટે સંશોધન, શિક્ષણ, તાલીમ અને ટેકનોલોજી સપોર્ટના ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી […]

યુએસ લશ્કરી હુમલામાં 104 લોકો માર્યા ગયા, 29 બોટનો નાશ

નવી દિલ્હી: 104 people were killed in US military attacks અમેરિકન સેનાએ ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં 29 બોટનો નાશ કર્યો છે, જેમાં 104 લોકો માર્યા ગયા છે. મેક્સીકન નૌકાદળે ત્રીજા માણસની શોધ કરી, પરંતુ તે મૃત હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કોંગ્રેસને જણાવ્યું છે કે અમેરિકા હવે ડ્રગ કાર્ટેલ સામે સશસ્ત્ર […]

બાંગ્લાદેશમાં ફરી એકવાર અજ્ઞાત શખ્સની બંદૂક બોલી, વિદ્યાર્થી નેતા ઉપર હુમલો

બાંગ્લાદેશમાં આંદોલનના નેતા હાદીની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કર્યાં બાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી છે અને તંત્ર દ્વારા પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ વિદ્યાર્થી નેતાની ઓખળ ધરાવતા મોતાલેબ સિકદરને ગોળી મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હાલ યુનુસ દેશની કમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code