UPI દ્વારા એક દિવસમાં રૂ.10 લાખ સુધીની ચુકવણી કરી શકાશે
નવી દિલ્હીઃ હવે આજથી, UPI દ્વારા એક દિવસમાં ₹10 લાખ સુધીની ચુકવણી કરી શકાશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ વેગ મળશે. આ વધારો ખાસ કરીને પેમેન્ટ ટુ મર્ચન્ટ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. આ સુવિધા વીમા રોકાણ, ક્રેડિટ કાર્ડની ચુકવણી અને ટેક્સ પેમેન્ટ જેવી સેવાઓ માટે […]