1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તમે પણ પાઈનેપલ ખાવાના શોખીન છો, તો સ્વાદિષ્ટ રીતે બનાવો તમારી ડાઈટનો હિસ્સો

અનાનસ એવું ફળ છે જે તાના ખાટા-મીઠા સ્વાદ અને સ્વાસ્થ્યને મળતા ઘણા ફાયદા માટે જાણીતુ છે. તે શરીરમાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને બૂસ્ટ કરે છે. ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. બ્લોટિંગ ઓછુ કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. જો તમેને અનાનસ ખુબ પસંદ છે અને તેમે તેને અલગ અલગ રીતે બનેલ અનાનસની […]

જાણો તારક મહેતા…ના ‘સોઢી’ ક્યાં છે? ગૂમ થયા પહેલા શેર કરેલી છેલ્લી પોસ્ટ વાયરલ, જાણો શું કહ્યું?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અસિત મોદીના આ શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવી ચૂકેલા કલાકાર ગુરુચરણ સિંહ હાલ ગૂમ છે. એવા સમાચાર આવ્યા હતા કે તેઓ કેટલાક દિવસથી ગૂમ છે. ગુરુચરણ સિંહના પિતાની ફરિયાદ બાદ આ મામલે પોલીસે IPCની કલમ 365 હેઠળ કેસ દાખલ કર્યો […]

ગાંધીનગર નજીક ડ્રગ્સ બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 10 લોકોની અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાખારોને નાથવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદ નજીક ગાંધીનગરમાંથી ડ્રગ્સ બનાવવાના રેકેટનો એટીએસ અને એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરમાંથી ઝડપાયેલી ફેક્ટરીમાંથી 25 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં 10 લોકોની અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એટીએસ અને એનસીબીએ સંયુક્ત […]

ભારત સરકારે 6 દેશોમાં 99,150 મેટ્રિક ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતમાંથી પડોશી દેશ બાંગ્લાદેશ સહિત છ જેટલા દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે મંજુરી આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મધ્ય-પૂર્વ અને કેટલાક યુરોપિયન દેશોમાં સફેદ ડુંગળીની નિકાસ કરવામાં આવે તેવી શકયતા છે. બાંગ્લાદેશ સહિત છ દેશમાં 99 હજારથી વધારે મેટ્રીક ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

શંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ કમ્પાઉન્ડ મહિલા અને પુરુષ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ટીમ ઈવેન્ટ્સમાં ક્લીન સ્વીપ અને ગોલ્ડ મેડલની હેટ્રિક સાથે નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું. સિઝનની આ પ્રથમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં, ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઇટાલીને 236-225 થી હરાવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ત્રિપુટીએ ઈટાલીને મોટા અંતરથી હરાવીને […]

IPL 2024: શશાંક સિંહને T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી

નવી દિલ્હીઃ શશાંક સિંહએ આઈપીએલ 2024માં 42મી મેચમાં પંજાબ કિગ્સમાં જોરદાર બેટીંગ કરી હતી. શશાંક સિંહે આ બેટીંગ ઈડન ગાર્ડન્સમાં કેકેઆર સામે કરી હતી. શશાંકએ 28 બોલમાં 242.86ના સ્ટ્રાઈક રેટથી અણનમ 68 રન ફટકાર્યાં છે. જેમાં 2 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. આ ઈનિંગ્સ બાદ સોશિયલ મીડિયા પર શશાંકના સમર્થનમાં અનેક પોસ્ટ કરી છે. […]

લાલ સમુદ્ર : હુતી બળવાખોરોએ ભારત આવતા જહાજ પર હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે અનેક ઈસ્લામિક આતંકવાદી સંગઠનોએ ઈઝરાયલ અને તેમને સમર્થન કરનાર દેશોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ લાલ સાગરમાં આતંકવાદીઓ વ્યાવસાયીક જહાજોને નિશાન બનાવીને વેપારને ખોરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન યમનમાં હુતી વિદ્રોહીઓએ ભારતમાં આવી રહેલા જહાજ ઉપર મુસાઈલથી હુમલો કર્યો હતો. આ હુમલો લાલ સાગરમાં કરવામાં […]

મેન્સ T20 વર્લ્ડ કપ 2024: ICCએ યુવરાજ સિંહને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને ભારતના સફળ મેન્સ T20 વર્લ્ડ કપ 2007ના અભિયાન દરમિયાન એક ઓવરમાં છ છગ્ગા ફટકારવાની ઉજવણીમાં 36 દિવસ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ભારત માટે પ્રારંભિક વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ICC દ્વારા બ્રાંડ એમ્બેસેડર બનાવાયા પર યુવરાજ સિંહે કહ્યું, T20 […]

દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code