બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાનું નિધન, 3 દિવસનો રાજકીય શોક
ઢાંકા, 30 ડિસેમ્બર 2025: Former Bangladesh PM Khaleda Zia passes away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાનું નિશન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશના રાજકારણમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને વચગાળાની સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મોહમદ યુનુસે જણાવ્યું હતું કે, ખાલિદા જિયાના પાર્થિવ દેહ કાલે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં 3 […]


