તિરુવનંતપુરમ: બ્રિટિશ ફાઇટર જેટનું ‘ઇમર્જન્સી લેન્ડિંગ’
ચેન્નાઈઃ બ્રિટનના રોયલ એરફોર્સના ‘F-35 ફાઇટર જેટ’ને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. હિંદ મહાસાગર ઉપર નિયમિત મિશન દરમિયાન ઓછા ઇંધણને કારણે ફાઇટર જેટને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું.એરપોર્ટ અને સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચમી પેઢીનું સ્ટીલ્થ વિમાન શનિવારે રાત્રે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિત બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરથી ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનને પાછા […]