1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આવનારા તહેવારોની સિઝનમાં હવે તમારી જ્વેલરીને બનાવો નવી, આ રીતે તમારા ઘરેણાની ચમક લાવો પાછી

  આપણા સૌ કોઈ પાસે મોંધી મોંધી જ્વેલરીઓ હશે જ, લગ્ન પ્રસંગે આપણે તેના પહેરતા હોઈએ છીએ અને જેવો પ્રસંગ પતી જાય એઠલે તેને ડબ્બામાં કે જ્વેલી બોક્સમાં રાખી દેતા હોઈએ છીએ જો કે ઘણી વખત આ જ્વેલરી કાળી પડી જતી હોય છે અથવા તો ડાયમંડ્સ નીકળી જતા હોય છે અથવા ઝાંખી પડી જાય છએ,તો […]

કર્ણાટકમાં ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન DRDO નું માનવરહિત ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવી

બેંગલુરુ – દિવસેને દિવસે પ્લેન ક્રેશ થવાની કે ડ્રોન ક્રેશ થવાની ઘટના બની રહી છએ ત્યારે આજરોજ કર્ણાટકમાં પણ ડીઆરડીઓનું પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, આ પહેલા પણ ડ્રોન અને હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ક્રેશ થયેલા ડ્રોનના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. […]

ટાઈફોઈડ જેવી બીમારીમાં રાહત આપે છે આ ફળો,જો તમે પણ આ બીમારી થઈ છે તો આહારમાં કરો સામેલ

ટાઈફોડ આજકાલ સામાન્ય બીમારી બની ગઈ છે વરસાદની સિઝનમાં બહારનું જંકફૂડ ખાવાના કારણે આ બીમારી વધી રહી છે આવી સ્થિતિમાં તમારે ખાસ તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરુર છે.ટાઈફોઈડ સાલ્મોનેલા ટાઈફી અને સાલ્મોનેલા પેરાટાઈફી બેક્ટેરિયાના કારણે થાય છે. જ્યારે ટાઈફોઈડ થાય છે ત્યારે તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, શરદી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે […]

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા એ દિલ્હી ખાતે પીએમ મોદી સાથે કરી મુલાકાત

  દિલ્હીઃ- આજરોજ ગુરુવારે રાજધાની દિલ્હી ખાતે કર્ણાટકના મુખ્યમંત્રી  સિદ્ધારમૈયાએ દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાથે  સંસદભવનમાં ખાસ મુલાકાત કરી હતી.જાણકારી પ્રમાણે કર્ણાટકના સીએમ બન્યા બાદ પીએમ મોદી સાથે સિદ્ધારમૈયાની આ પહેલી મુલાકાત છે. જાણકારી પ્રમાણે વડાપ્રધાનને મળ્યા પહેલા મુખ્યમંત્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળ્યા હતા. બાદમાં તેઓ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ મળ્યા હતા. […]

શરિરમાં આ એસિડને રાખવું જોઈએ કંટ્રોલ ? જાણો આ માટે કયો ખોરાક દરરોજ ખાવો જોઈએ

  આજકાલ જે આપણે ભાગદોળ વાળું જીવન જીવી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક આપણે આપણા આરોગ્યા પર પુરતુ ધ્યાન નથી રાખી રહ્યા જેને કારણે આ અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય ચે આવી સ્થિતિમાં જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે તો તે વધુ જોખમી આપણા માટે સાબિત થાય છે એટલે ખાસ કરીને તમારા ડાયટમાં […]

પટના હાઈકોર્ટનો નિર્ણય નીતિશ સરકારના પક્ષમાં – હવે બિહારમાં જાતિ ગણતરી થશે

પટનાઃ- છેલ્લા કેટલાક સમયથી પટનામાં જાતિ ગણનાને લઈને મથામણ ચાલી રહી છે તેના પર રોક લગાવવામાં આવી હતી ત્યારે આજરોજ બિહારની રાજધાની પટાની હાઈકોર્ટે નિતીશ સરકારના પક્ષમાં ચૂકાદો સંભાળ્યો છે. છેવટે રાજ્ય સરકારજી હાઈકોર્ટ સામે જીત નોંધાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આજરોજ મંગળવારે હાઈકોર્ટે નીતિશ […]

પીએમ મોદીને લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરાયા – દેશની જનતાને સમર્પિત કર્યો આ એવોર્ડ

મુંબઈઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મહારાષ્ટ્રના પૂણેની મુલાકાતે છે આજરોજ તેમને લોકમાન્ય તિલક  રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકની 103મી પુણ્યતિથિ પર તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ખાસ ચર્ચાનો વિષેય બન્યો છે કારણ કે આ પુરસ્કાર સમારોહમાં ખાસ એનસીપી […]

રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ’નું માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ પર શાનદાર પ્રદર્શન

મુંબઈઃ- રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનિ શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલ્ઝી કરવામાં આવી હતી આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં શાનદારક કમાણી કરી લીધી છે. આ ફિલ્મ થકી ફિલ્મ મેકર કરમ જોહર લાંબા સમય બાદ બોલિવૂડમાં વાપસી કરી છે. ફિલ્મે શરૂઆતના દિવસે ધીમી ગતિએ શરૂઆત કરી હતી, પરંતુ સપ્તાહના […]

અમેરિકામાં પહેલી વખત કોઈ મહિલા નૌસેનાના પ્રમુખ બનશે,બાઈડન તંત્રએ આ વ્યક્તિની કરી પસંદગી

દિલ્હીઃ- હવે અમેરિકા પણ અનેક ક્ષેત્રમાં પહેલા ન લીધા હોય તેવા નિર્ણયો લઈ રહ્યા છે એટલે હવે રાષ્ટ્રપતિ જોબાડેને અક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ હવે પ્રથમ વખત અમેરિકામાં નૌસેનાના પ્રમુખ તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે નેવીનું નેતૃત્વ કરવા માટે એડમિરલ લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરવામાં આવી છે. જો યુએસ સેનેટ તેમની […]

શ્રીલંકાના રાષ્ટ્રપતિ એ પીએમ મોદી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર થઈ વાતચીત

દિલ્હીઃ- શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગઈકાલે ગુરુવારના રોજથી ભારતની બે દિવસીય મુલાકાતે દિલ્હી આવી પહોચ્યા છે ગઈ કાલે એરપોર્ટ પર તેમનું કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને દ્રારા ભવ્ય સ્વાગત પણ કરવનામાં આવ્યું હતું ત્યાર બાદલ તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ આજરોજ શ્રીલંકન રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી સાથે દ્રિપક્ષીય મુલાકાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code