1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસીય ગોરખપુરના પ્રવાસે આવશે,ઘણા કાર્યક્રમોમાં થશે સામેલ  

દિલ્હી:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર આવશે.મુખ્યમંત્રી ભટહટના પિપરીમાં બની રહેલી રાજ્યની પ્રથમ આયુષ યુનિવર્સિટીમાં OPD સેવાનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી ગુરુવારે લખનઉ જવા રવાના થશે. બપોરે લગભગ 2.15 વાગ્યે પીપરીમાં ઓપીડીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી મણિરામ સિક્ટરમાં સ્થિત મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટી જશે.રાત્રી વિશ્રામ ગોરખનાથ મંદિરે કરવામાં આવશે.ગુરુવારે બપોરે પ્રાદેશિક રમતના મેદાનમાં આયોજિત રમતગમત […]

SBI બેંકે લોનના વ્યાજ દરોમાં કર્યો વધારો – આજથી નવા દરો લાગૂ

એસબીઆઈ બેંકે લોન પર વધાર્યું વ્યાજ આજથી આ નવા દરો થશે લાગૂ દિલ્હીઃ- દેશભરમાં કેટલીક બેંકો દ્રારા વ્યાજના દરોનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ 15 ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને આ ઝટકો આપ્યો […]

રોમાનિયામાં આજે ફરી ભૂકંપના આચંકાઓ – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધાઈ

રોમાનિયામાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધાઈ દિલ્હી-  દેશ વિદેશમાં જાણે ભૂકંપ આવવાની ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય થતી જઈ રહી છે ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના સાંભળવા મળે છએ ત્યારે તુર્કી સિરીયાની સ્થિતિ પણ ભૂકંપના કારણે બેહાલ બની છે ત્યારે હવે વિતેલા દિવસે સોમાનિયામાં પણ આચંકાઓ અનુભવાયા બાદ આજે ફરી અહી […]

ફ્રાંસના રાષ્ટ્રપતિનો ભારત અને પીએમ મોદી પર વિશ્વાસ – કહ્યું, ‘રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવા પ્રેરણા આપી શકે છે

ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારત પર વિશ્વાસ જતાવ્યો કહ્યું ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવાની પ્રેરણા આપીશકે છે દિલ્હીઃ- ભારત દેશ વિશઅવની સાથે કદમ મિલાવી રહ્યો છે વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે ફ્રાંસ હોય ભારતનું પલ્લુ ભારી બની રહ્યું છે ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ યુક્રેન અને રશિયાના યુદ્ધને ઉકેલવા માટે ભઆરતને પ્રેરણારુપ ગણાવ્યું છે.રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને […]

BCCI દ્રારા મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂઅલ જાહેર કરાયું-  4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ

 મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂએલ જાહેર 4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ દિલ્હીઃ  ક્રિકેટ પ્રેમીઓ આતપરતાથી ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે આ વખતે તો મહિલા ખેલાડીઓ ની આપીએલ પણ શરુ થવાની છે ત્યારે હવે મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી બાદ તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ  વિતેલા દિવસને મંગળવારે  આ […]

CBSE ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓનો આજથી આરંભ -વિદેશમાં પણ લેવાશે આ એક્ઝામ

સીબીઆસઈની બોર્ડની પરિક્ષાઓ આજથી શરુ દેશભરમાં વાકો વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ દિલ્હીઃ દેશભરમાં આજથી ઘોરણ 10 અને 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરૂ થશે. CBSE 10માની બોર્ડની પરીક્ષા 16 દિવસ માટે લેવામાં આવશે. ધોરણ 10ની […]

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા થયો જે ડિસેમ્બરમાં 4.95 ટકા હતો

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા ડિસેમ્બરમાં  જથ્થાબંધ ફૂગાવો 4.95 ટકા હતો દિલ્હીઃ   જાન્યુઆરી 2023માં  જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 4.73 ટકાના પર આવી ગયો છે. જે 24 મહિનાના નીચલા સ્તરે  છે આજરોજ મંગળવારે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા જે પ્રમાણે ડિસેમ્બરમાં આ આંકડો 4.95 […]

દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં મુબઈ બીજા નંબરનું પ્રદુષિત શહેર બન્યું

મુંબઈ વિશ્વના બીજા નંબરનું પ્રદુષિત શહેર આ બાબતના રિપોર્ટમાં થયો ખુલાસો દિલ્હી- સ્વિસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ IQAir રિયલ ટાઈમ ઈન્ટરનેશનલ એર ક્વોલિટી મોનિટરે કરેલા રિસર્ચ પ્રમાણે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં મુંબઈ બીજા ક્રમે રહ્યું હતું. મુંબઈએ 29 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે આ સ્થાન જાળવી રાખ્યું હતું.  29 જાન્યુઆરીએ મુંબઈ IQAir રેન્કિંગમાં 10માં સ્થાને હતું. […]

BBC ની દિલ્હી મુંબઈ સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા

બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષના દરોડા ઓફીસને તાળા વાગ્યા દિલ્હીઃ- આજરોજ મંગળવારે બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર આવકવેરા વિભાગે તવાી બોલાવી છે જાણકારી પ્રમાણે મુંબઈ અને દિલ્હીની ઓફીસમાં દરોડા પાડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે જાણકારી પ્રમાણે BBC ઓફિસને સીલ કરી દેવામાં […]

HAL એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછલા ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની ઈમેજને કરી દૂર

HAL એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 આ એરક્રાફ્ટના પાછલા ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની ઈમેજને કરી દૂર બેંગલુરુઃ- આજરોજ મંગળવારે  હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ બેંગલુરુમાં યોજાઈ રહેલી એરો ઈન્ડિયા શોની ઈવેન્ટમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટમાંથી ભગવાન હનુમાનનો ફોટો દૂર કર્યો છે.   વિતેલા દિવસે એરો ઈન્ડિયા શો ના ઉદ્ઘાટનમાં HAL દ્વારા હિંદુસ્તાન લીડ ઈન ફાઈટર ટ્રેનરનું મોડલ રજૂ કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code