ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત,જાણો બંને વચ્ચે શું થઈ વાત ?
દિલ્હી:Ind vs Aus ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે.બીજી ટેસ્ટ શુક્રવારથી દિલ્હીમાં રમાવાની છે અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ તેની 100મી ટેસ્ટ હશે અને આ રેકોર્ડને સ્પર્શતા પહેલા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આ મુલાકાતની તસવીરો પણ BCCIએ શેર કરી છે.PM મોદીએ પણ સ્પેશિયલ મેચ પહેલા […]


