PM મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્ઘાટન કર્યું – કહ્યું ‘અમૃત કાલનું ભારત એક ફાઈટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું, ભારતની ગતિ ઝડપી હોવા છત્તા તે જમીન સાથે જોડાયેલું છે’
પીએમ મોદીએ એરો ઈન્ડિયા શોનું કર્યું ઉદ્ધાટન ભારત હંમેશા જમીન સાથે જોડાયેલું છે દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિ બેંગલુરુમાં યેલાહંકાના એરફોર્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કર્યું છે. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આ સહીત અહી રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ […]


