મણિપુરમાં સ્થિતિ સામાન્ય થતા ઘોરણ 1 થી 8 ની શાળાઓ 21 જૂનથી ખોલવાનો આદેશ
મણીપુરમાં શાળાઓ ખોલવામાં આવશે સ્થિતિ સામાન્ય થતા 21 જૂનથી 1-8 ઘોરણના વર્ગો ખોલાશે ઈમ્ફાલઃ- દેશના રાજ્ય મણીપુરમાં 3 મેના રોજથી હિંસા શરુ થી હતી અહી હિંસાના કારણે ઈન્ટરનેટ સેવા પણ બેન કરાઈ હતી તો શાળાઓમાં પણ વેકેશન ખોલવામાં આવ્યું ન હતું જો કે રવિવારના રોજ અહી હીંસાની કોઈ ઘટના સામે ન આવતા અહી શાળાઓ ખોલવાના […]