એર ઈન્ડિયાના વિમાનના એન્જિનમાં આગલાગવાની ઘટના – ઉડાન ભરતી વખતે લાગ લાગતા ફ્લાઈટ પરત ફરી
એર ઈન્ડિયાના એન્જિનમાં આગ લાગવાની ઘટના તાત્કાલિક ફ્લાઈટનું લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- તાજેતરમાં જ એર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સર્જાય છે.જાણકારી પ્રમાણે અબુ ધાબીથી કાલિકટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એક એન્જિનમાં ઉડાન વચ્ચે આગ લાગી હતી. ઘટના સમયે ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા. […]


