કેરળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય – આત્મસમર્પણ કરનાર માઓવાદીઓને આપશે ઘર
કેરળ સરકારે માઓવાદીઓને આપી ઓફર જો કરશે આત્મસમર્પણ તો આપશે ઘર દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં માઓવાદીનું જોર વધતુ જઈ રહ્યું છે જો સરકાર આ લોકોને આત્મસમર્પણ કરવા પ્રેરિત કરતી હોય છે ત્યારે હવે કેરળ સરકારે પણ માઓવાદીઓને સાચા માર્ગે લાવવા એક મહત્વનું પગલું ભર્યું છે. માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત […]


