1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આરએસએસના વડા મોહન ભાગવત આજથી ચાર દિવસીય ઝારખંડના પ્રવાસે

રાંચી:રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજથી ચાર દિવસીય ઝારખંડના પ્રવાસે હશે. તે આજે ટ્રેન દ્વારા રાંચી પહોંચશે. તેમની ટ્રેન તપસ્વિની એક્સપ્રેસ સવારે 10.30 વાગ્યે હટિયા સ્ટેશન પહોંચશે. અહીંથી તે રાંચીમાં જ પોતાના પરિચિતના ઘરે જશે. ત્યાંથી બપોરે લોહરદગા જઇશે. નોંધપાત્ર વાત એ છે કે  RSS વડા આજે સાંજે 4 વાગ્યે લોહરદગામાં આયોજિત સંઘ […]

મોરેશિયસના રાષ્ટ્રપતિએ  ભારતની મુલાકાત દરમિયાન  બેલુર મઠ અને દક્ષિણેશ્વર મંદિરની લીધી મુલાકાત

મોરેશિયસના રાષ્ટ્રપતિ ભારત આવ્યા બેલુર મઠ અને દક્ષિણેશ્વર મંદિરમાં કર્યા દર્શન દિલ્હીઃ- વિદેશની નેતાઓની ભારત મુલાકાત સતત વધતી જઈ રહી છે ભારત સાથેના સુમેળભર્યા સંબંધોને લઈને અનેક નેતાઓ ભારત ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ શ્રેણીમાં હવે મોરેશિયસના રાષ્ટ્રપતિ ભારત આવી પહોચ્યા છે.તેઓ ત્રણ દિવસ દક્ષિણરાજ્યની મુલાકાતે આવ્યા છે. તેઓ દક્ષિણેશ્વર કાલી મંદિર પહોચ્યા […]

મનસુખ માંડવિયાએ જાપાનીઝ ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ ટોક્યોમાં ભારતીય દૂતાવાસ ખાતે જાપાનીઝ ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓ અને જાપાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (JPMA) ના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો. મિસ્ટર જુનિચી શિરૈશી, ડાયરેક્ટર જનરલ, JPMA અને ડૉ. સચિકો નાકાગાવા, મેનેજિંગ ડિરેક્ટર, JPMA ચર્ચામાં હાજર હતા. સભાને સંબોધતા, ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ હબ તરીકે […]

આજે રોજગાર મેળાનું આયોજન,વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે નિમણૂક પત્રોનું વિતરણ કરશે

પીએમ મોદી આજરોજ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી મે, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 71,000 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આ નિયુક્તિ મેંળવનારાઓને પણ સંબોધન […]

આર્યન ખાન કેસમાં વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ, 18 કરોડમાં થઈ હતી ડીલ

આર્યન ખાન કેસમાં મોટો ખુલાસો વાનખેડે વિરુદ્ધની ફરિયાદમાં થયો મોટો પર્દાફાશ દિલ્હીઃ- બોલિવૂડ અભિનેતા શાહરુખખાનના પુક્ર આર્.ન ખાન સામે ડ્રગ્સ કેસ ચાલ્યો હતો તેના પુત્રને ઘણા દિવસ જેલમાં પણ રાખવામાં આવ્યો હતો જો કે આ કેસ મામલે સમીર વાનખેડે સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે હવે તેના વિરુદ્ધની ફરિયાદમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું- 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે

મુંબઈ : રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં સાયબર ખતરાઓમાં વધારો વચ્ચે ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકતા કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે. મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT) ના કોન્વોકેશનમાં બોલતા રાજનાથ સિંહે કહ્યું કે દેશ હવે આત્મનિર્ભર બની રહ્યો છે અને આર્થિક નિષ્ણાતોના મતે ભારત 2027 […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ, બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો કોર્ટે પાઠવ્યું સમન્સ દિલ્હી- તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકા અર્જબન ખડગે પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેસ એટલા માટે કરવામાં આવ્યો છએ કે […]

મોદી સરકારના સત્તામાં પુરા થશે 9 વર્ષ – બીજેપી ચલાવશે ખાસ જનસંપર્ક અભિયાન

બીજેપીના સત્તામાં આવ્યાને 9 વર્ષ થશે પુરા ભાજપ તલાવશે વિશેષ જનસંપર્ક અભિયાન અનેક કાર્યક્રમોનું કરાશે આયોજન દિલ્હીઃ- દેશમાં જ્યારથી બીજેપીની સરકાર બની છે ત્યારથી દેશની દિશા અને દશા સુધરતી અને બદલતી જોવા મળી છે,અનેક યોજનાઓ અને પ્રગતિશીલ કાર્યો થકી દેશને વિશ્વસ્તરે ખઆસ ઓળખ બનાવી છે ,વિશ્વ સાથે ભારત કદમથી કદમ મિલાવતો દેશ બન્યો છે તો […]

આજથી મુંબઈ ખાતે G 20ની ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની 3 દિવસીય બેઠકનો થયો આરંભ

આજથી મુંબઈ ખાતે G 20ની એક બીજી બેઠક શરુ  ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ બેઠકનો આરંભ થયો દિલ્હીઃ- ભારત  આ વર્ષે જી 20ની અધ્ક્ષતા કરી રહ્યું છે જને લઈને અનેક બેઠકોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આજરોજથી  મુંબઈ ખાતે G 20, ત્રીજા એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની ત્રણ દિવસની બેઠકનો આરંભ થયો છે. આ માહિતી […]

SCએ ઉપરાષ્ટ્રપતિ અને કાયદા પ્રધાન પર કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો

દિલ્હી : સુપ્રીમ કોર્ટે બોમ્બે લોયર્સ એસોસિએશનની અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં કોલેજિયમ સિસ્ટમ પર કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. એસોસિએશને આ અરજીમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે અરજી ફગાવી દીધી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code