1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીલીભીત ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ હવે ઓળખાશે

 ટાઈગર રિઝર્વ હવે માત્ર વાઘ માટે જ નહીં હાથીઓ માટે પણ ઓળખાશે  યોગી સરકારની એલિફન્ટ રિઝર્વને મંજૂરી લખનૌઃ-  ઉત્તરપ્રદેશનું પીલીભીત ટાઈગર રિઝર્વ દેશભરમાં જાણીતું છએ જે પ્રવાસીઓના આકર્ષમનું પણ કેન્દ્ર છે જો કે હવે આ ટાઈગર રિઝર્વ માત્ર વાધ પુરતુ સિમિત રહેશે નહી કારણ કે હવે અહીયા હાથીઓને પણ બહારથી લાવવામાં આવશે આ માટે યોગી […]

કોરોનાને લઈને ભારત એલર્ટ, 24 કલાકમાં 2 લાખથી વધુ કોવિડ ટેસ્ટ થયા

દિલ્હી:કોરોનાની નવી લહેરને કારણે ચીનથી આવી રહેલી તસવીરો ડરામણી છે.આ દરમિયાન, ભારતમાં કોરોના કેસની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ નોંધાયા છે.સમગ્ર દેશમાં કોરોનાનો દૈનિક હકારાત્મકતા દર હાલમાં 0.09% છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.12% છે.કોરોના વાયરસ સામેના દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ સેકન્ડ […]

આવનારી 16 જાન્યુઆરીએ યોજાશે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક – જેપી નડ્ડાનો કાર્યકાળ વધવાની શક્યતાઓ

16 જાન્યુઆરીને ભાજપની કાર્યકારીણી બેઠક જેપી નડ્ડાનો કાર્યકાળ વધી શકે છે દિલ્હીઃ-  ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી 16-17 જાન્યુઆરીએ બે દિવસ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાવા જઈ રહી  છે અને તે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળમાં વિસ્તરણને સમર્થન આપે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓ અને 2024માં યોજાનારી સર્વ-મહત્વની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં […]

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા બંદોબસ્ત – સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ

પ્રજાસત્તાક દિવસને લઈને જમ્મુ-કાશ્મીરમાં સખ્ત સુરક્ષા ગોઢવાઈ સીમાએ અડીના આવેલા વિસ્તારોમાં 2 મહિના માટે નાઇટ કર્ફ્યુ લાગૂ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા દુશ્મનોની નજર પહેલી રહેતી હોય છે એવી સ્થિતિમાં હવે પ્રજાસત્તાક દિવસને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે જમ્મુ કાશ્મીરમાં  પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.જેથી કરીને 26મી જાન્યુઆરીએ કોઈ પણ પ્રકારની ગેરપ્રવૃત્તિને […]

કોવિડ-19: દેશમાં છેલ્લા 24 કલાકમાં 175 નવા કેસ નોંધાયા,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 2,570 થઈ

દિલ્હી:ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 175 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,570 થઈ ગઈ છે.બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 5,30,707 લોકોના મોત થયા […]

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થયા રો ના પૂર્વ પ્રમુખ અમરજીત સિંહ દુલત – બીજેપી સાધ્યુ નિશાન

ભારત જોડો યાત્રામાં રોના પૂર્વ પ્રમુખ સામેલ બીજેપી નેતાએ સાધ્યુ નિશાન દિલ્હીઃ-  કોંગ્રેસની ભારત જોડો યાત્રા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે કેટલાક બીજેપી નેતાઓ પણ તેની પ્રસંશા કરી રહ્યા છે ત્યારે હવે ભારત જોડો યાત્રામાં  ભારતીય જાસૂસી સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ'(ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલાતે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ […]

બંગાળના રાજ્યપાલ સીવી આનંદની સુરક્ષા વધી,ગૃહ મંત્રાલયે Z+ સુરક્ષા આપી

બંગાળના રાજ્યપાલ સીવી આનંદની સુરક્ષા વધી ગૃહ મંત્રાલયે Z+ સુરક્ષા આપી નવેમ્બરમાં લીધા હતા રાજ્યપાલ તરીકે શપથ  કોલકાતા:પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગૃહ મંત્રાલયે તેમને Z+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુપ્તચર વિભાગના થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ બાદ સુરક્ષા આપી છે.હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડો રાજ્યપાલ સીવી આનંદ […]

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા 5-6 જાન્યુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે,આ સંપૂર્ણ કાર્યક્રમ હશે

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 5 અને 6 જાન્યુઆરીએ કર્ણાટકના બે દિવસીય પ્રવાસે જશે.તેઓ તુમકુરુ, ચિત્રદુર્ગ અને દાવનાગેરે જિલ્લાની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠકમાં હાજરી આપશે.તે કેટલાક અગ્રણી મઠોની પણ મુલાકાત લેશે, જેમાં એક અગ્રણી વીરશૈવ – સિદ્ધગંગા મઠનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, ભાજપના પ્રદેશ […]

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટની તૈયારીઓ – સીએમ યોગી સંભાળશે આ સમિટિનો મોરચો, જૂથોના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત

સીએમ યોગી આજે મુંબઈ પહોંચશે ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટિને લઈને ઉદ્યોગ નેતાઓને મળશે લખનૌઃ- ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ (GIS-23)ને તૈયારીઓ થઈ ચૂકી છે જેના ભાગરુપે આજરોજ બુધવારે સીએમ યોગી મુંબઈ પહોચવાના છે જ્યાં તેઓ રોકાણકારો સાથે મુલાકાત કરશે, આ સમિટિ લઈને 16 દેશોમાં આયોજિત રોડ શોની સફળતા બાદ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પોતે ઘરેલુ રોડ શો પર […]

જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવાની શક્યતા

ભોપાલ:જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવાની શક્યતા છે. આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી પણ ભારતમાં લાવવામાં આવશે.12 ચિત્તામાંથી સાત નર અને પાંચ માદા હોવાનું કહેવાય છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર, 12 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં સ્થાનાંતરિત કરવા માટે દક્ષિણ આફ્રિકાના અધિકારીઓ સાથે ચર્ચા આગામી તબક્કામાં છે. જાન્યુઆરીમાં પાર્કમાં ચિત્તા લાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code