આતંકીઓના દેશમાં જ આતંકી હુમલો -પાકિસ્તાનના પેશાવરમાં આતંકીઓ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, ત્રણ પોલીસ કર્મીઓના મોત
પાકિસ્તાનમાં પોલીસની ટૂકડી પર હુમલો 3 પોલીસ કર્મીઓના થયા મોત દિલ્હીઃ- પાકિસ્તાન કે જે આતંકવાદ માટે જાણીતો દેશ છે વિશઅવભરમાં પાકિસ્તાનની આતંકવાદને સમર્થન આપવા મામલે નિંદા થઈ રહી છે ત્યારે પાકિસ્તાન પરણ હવે આતંકીઓનો શિકાર બનતું જઈ રહ્યું છે.પાકિસ્તાનમાં પણ આતંકીઓ હુમલાઓ કરી રહ્યા ચે એટલે કે આતંકવાદીઓના ઘરે જ આતંકવાદ ફેલાતો જોવા મળ્યો છે […]


