પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાતચીત – અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને મંગળવારે યુનાઇટેડ કિંગડમના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય વતી, આબોહવા પરિવર્તન, જૈવવિવિધતાના સંરક્ષણ અને ઉર્જા સંક્રમણ માટે ધિરાણ માટે સંસાધનોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પીઆઈબીએ નિવેદન જાહેર કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના મહામહિમ રાજા ચાર્લ્સ-3ની સાથે ફોન […]


