1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

17 માં પ્રવાસી ભારતીય દિવસે પીએમ મોદી સુરક્ષિત, કાનૂની સ્થળાંતરને સમર્પિત પોસ્ટ ટિકિટ બહાર પાડશે

17મા પ્રવાસી ભારતીય દિવસે પીએમ મોદી ટપાલ ટિકિટ રજૂ કરશે રાષ્ટ્રપતિ મુર્મુ કરશે કાર્યક્રમની અધ્યક્ષતા દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે 17મા પ્રવાસી ભારતીય દિવસના માર્જિન પર સલામત અને કાનૂની સ્થળાંતરને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડશે, જે એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. “સુરક્ષિત […]

અયોધ્યાનું રામ મંદિર ક્યારે બનીને થશે તૈયાર તારીખ થઈ જાહેર  – જાણો તમે ક્યારે કરી શકશો  રામલલાના દર્શન

લખનૌઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામમંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે ,દેશ વિદેશના લોકો આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં રામ મંદિરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે 1 લી જાન્યુઆરી વર્ષ 2024મા મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુ વિગત પ્રમાણે ” […]

દક્ષિણ અમેરિકાના સુરીનામના રાષ્ટ્રપતિ આજથી ભારતની 7 દિવસીય મુલાકાતે – પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમાં લેશે ભાગ

દક્ષિણ અમેરિકાના સુરીનામના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે  પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમાં લેશે ભાગ દિલ્હીઃ- દક્ષિણ અમેરિકન દેશ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ભારતની સાત દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. સંતોખી 7 થી 14 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે. આ સાથે જ તેઓ મધ્યપ્રદેશના ઈન્દોરમાં […]

ભારતનું કર્તવ્ય છે વિકાસશીલ દેશોનો અવાજ બનવું, વિશ્વ ભારત તરફ આશા સાથે જોઈ રહ્યું છે – એસ જયશંકર

ભારત તરફ વિશ્વની ઘણી અપેક્ષાઓ છે ભારત તરફ વિશઅવની આશા દિલ્હીઃ- ભારત વૈશ્વિક દ્રષ્ટિએ હવે વિકસતો દેશ બનતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રય્તનોથી દરેક મોરચે ભારત હવે વિદેશને ટક્કર આપી રહ્યું છે,દેશ વિદેશની સેવા કરતું ભારત હવે ખૂબ આગળ આવતું દેખાય રહ્યું છે એવી સ્થિતિમાં હવે વિશ્વને ભારત પાસે ઘણી આસાઓ છે ,આ […]

સરકાર એક્શનમાં,હવે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ PAFF પર પ્રતિબંધ

દિલ્હી:કેન્દ્રએ શુક્રવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)ને જમ્મુ અને કાશ્મીર અને અન્ય સ્થળોએ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે.તેની જાણકારી એક નોટિફિકેશનમાં આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લશ્કર-એ-તૈયબાના સહયોગી અરબાઝ અહમદ મીરને આતંકવાદ વિરોધી કાયદા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, […]

ગૃહમંત્રી અમિત શાહ ચાઈબાસામાં જનસભાને સંબોધશે,2024ની લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ   

રાંચી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ચાઈબાસા સ્થિત ટાટા કોલેજમાં જાહેર સભાને સંબોધવા માટે રાંચી પહોંચ્યા હતા.અહીં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.જો ભાજપના નેતાઓનું માનીએ તો જાહેર સભા સિવાય શાહ કોર ગ્રુપની બેઠક પણ કરશે. ગૃહમંત્રીની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને ચાઈબાસામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ […]

રાજધાનીમાં વધતા પ્રદુષણને લઈને ફરીથી  ડીઝલ વાહનો પર પ્રતિબંધ – ગ્રેપ 3 લાગૂ

દિલ્હીમાં ઠંડીનો કહેર વાતાવરણમાં પ્રદુષણનું સ્તર વધ્યું ફરી ડિઝલ વાહનો પર પ્રતિબંધ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે અહી 4 થઈ 5 ડિગ્રી તાપમાન નોંધાતા જાણે લોકોને ઘરની બહાર નીકળતા પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સાથે જ પ્રદુષણ પણ વધતુ જોવા મળી રહ્યું છે.દિલ્હીમાં જેમ જેમ શિયાળો વધી રહ્યો છે […]

કડકડતી ઠંડીનો કહેર યથાવત,દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત છે.ઠંડી સતત રેકોર્ડ તોડી રહી છે.ધુમ્મસની અસર પણ જોવા મળી રહી છે.દિલ્હી એરપોર્ટે આજે મુસાફરો માટે ફોગ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, અત્યાર સુધી એરપોર્ટ પર ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય છે. દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીના કારણે સ્થિતિ એવી છે કે,શુક્રવારે પણ દિલ્હીના ચાર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રીથી ઓછું હતું.દિલ્હીના […]

મધ્યપ્રદેશમાં ટ્રેનિંગ દરમિયાન મંદિર પર પ્લેન પડ્યું,1 પાયલોટનું મોત,એક ઘાયલ

ભોપાલ:મધ્યપ્રદેશના રીવામાં ટ્રેનિંગ દરમિયાન એક પ્લેન ક્રેશ થયું.આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું હતું.ત્યાં અન્ય એક ઘાયલ થયો હતો.દુર્ઘટના દરમિયાન પ્લેન એક ઝાડ અને મંદિર સાથે પણ અથડાયું હતું.ઘટના ચોરહાટ પોલીસ સ્ટેશન હેઠળના ઉમરી ગામની છે. આ બે સીટર પ્લેન ગઈકાલે રાત્રે 11:00 થી 11:30 વચ્ચે ક્રેશ થયું હતું.જેમાં ટ્રેનરનું મોત થયું હતું, જ્યારે ટ્રેઇની […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને પીએમ મોદી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર કરી ચર્ચા

દિલ્હી:ફ્રેન્ચ રાષ્ટ્રપતિના H.E.  ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર એમેન્યુઅલ બોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનએ સંરક્ષણ, સુરક્ષા અને ઈન્ડો-પેસિફિક સહિત તેમની વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઘનિષ્ઠ સહયોગ પર પ્રકાશ પાડ્યો હતો.વડાપ્રધાનએ ભારતના G20 પ્રેસિડન્સી માટે ફ્રાન્સના સમર્થનનું સ્વાગત કર્યું. બોનેએ વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો મિત્રતાનો સંદેશ આપ્યો હતો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code