1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોરોનાના કહેર વચ્ચે ગાઝિયાબાદમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો પહેલો કેસ મળ્યો

દિલ્હી:એક તરફ ચીન, અમેરિકા અને જાપાન સહિત અનેક દેશોમાં કોરોના કહેર મચાવી રહ્યો છે તો બીજી તરફ ભારતમાં પણ તેની અસર દેખાવા લાગી છે.હવે ગાઝિયાબાદની હર્ષ હોસ્પિટલમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો પહેલો કેસ સામે આવ્યો છે.કોવિડ-19 ની નવી લહેરના ખતરા વચ્ચે આ મામલાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે, જે દર્દીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફંગસનો […]

પીએમ મોદી તેમની માતા સિવાય કોની સાથે જોડાયેલા છે, અહીં જાણો પરિવાર વિશે બધું જ  

અમદાવાદ:વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીનું આજે સવારે નિધન થયું છે.પીએમને તેમની માતા પ્રત્યે ઊંડો પ્રેમ હતો.તેઓ અનેક જાહેર મંચોમાં આનો ઉલ્લેખ કરતા રહે છે.પરંતુ શું તમે જાણો છો કે પીએમના પરિવારમાં અન્ય કોણ કોણ છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાનમાં રહે છે, અને તેમનો સમગ્ર પરિવાર ગુજરાતમાં રહે છે.પીએમ મોદીના […]

ભારત સરકાર કોરોનાને લઈને એલર્ટ, રાજ્યને પણ સતર્ક રહેવાના આદેશ

કોરોનાને લઈને ભારત સરકાર સતર્ક ચીન સહીત 6 દેશોમાંથી આવતા લોકોનો રિપોર્ટ કોરોના નેગેટિવ હોવો જરુરી દિલ્હીઃ- ચીનમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ભારક સરકાર પણ હવે સતર્ક બની છએ જેના ભાગ રુપે 1 લી જાન્યુઆરીથી  ચીન અને અન્ય પાંચ દેશોમાંથી ભારત આવતા યાત્રીઓએ તેમના આગમન પહેલાં નકારાત્મક કોવિડ ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે. આ […]

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું,નવા વર્ષથી ઠંડીમાં થશે વધારો

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું ઠંડી ઘણા દિવસોથી છે યથાવત નવા વર્ષથી ઠંડીમાં થશે વધારો દિલ્હી:ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં શિયાળાની ઠંડી ઘણા દિવસોથી યથાવત છે.ગુરુવારે ભેજવાળી હવાની અસરને કારણે દિલ્હી-NCRમાં ઠંડીથી થોડી રાહત મળી હતી.જેના કારણે દિવસના તાપમાનમાં વધારો થયો હતો અને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થયો હતો.તે જ સમયે, શુક્રવારે સવારે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં […]

ક્રિકેટર ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત – પંત ગંભીર રીતે ઘાયલ, કાર બળીને થઈ ખાખ 

ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત પત્નિ પણ કારમાં હતી સવારે પંતને થઈ ગંભીર ઈજા  દિલ્હીઃ- ભારતીય ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઋષભ પંતની કારને દિલ્હીથી રૂરકી સ્થિત તેમના ઘરે આવતા સમયે અકસ્માત નડ્યો હતો. બેકાબૂ ડિવાઈડર સાથે અથડાતા કાર બળીને રાખ થઈ ગઈ હતી.  ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતની […]

ગૃહમંત્રી અમિતશાહ કર્ણાટકની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા – જાહેરસભા પણ સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકની મુલાકાતે 30 અને 31 બે દિવસ કર્ણાટકની લેશે મુલાકાત દિલ્હીઃ- ગૃહમંત્રી શાહ અને પીએમ મોદી અવાર નવાર દેશના અનેક રાજ્યો સાથે સીધો સપંર્ક કરે છએ અને દેરક રાજ્યોની મુલાકાત પણ લે છએ ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 30 અને 31 ડિસેમ્બરે કર્ણાટકની મુલાકાતે પહોચ્યા છે. જાણકારી અનુસાર અમિત શાહ ગુરુવારે મોડી […]

PM મોદીની માતાના નિધન પર શોકની લહેર,અમિત શાહ-રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

PM મોદીની માતાના નિધન પર શોકની લહેર અમિત શાહ સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયા પર હજારો લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મોદીના નિધન બાદ આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઘણા મોટા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ […]

પંજાબમાં આતંકવાદી હુમલાને વલઈને અલર્ટ- સરકારી કાર્યાલયો પર મંડળાઈ રહ્યું છે જોખમ

પંજાબમાં આતંકી હુમલાને લઈને એલર્ટ સરકારી કાર્યાલય પર ખતરો ચંદિગઢઃ- દેશની સરહદો પર સતત આતંકીઓની નજર રહેતી હોય છે ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો દેશની શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત પંજબામાં આતંકવાદી હુમલાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ આપ્યું છે. પંજાબમાં આતંકવાદી હુમાને વલઈને 2 […]

દેશમાં સતાવી રહ્યો છે કોરોનાનો ડર – છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 3 હજારને પાર

દેશમાં કોરોનાનો સતાવતો ડર 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા દિલ્હીઃ- ચીનમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ હવે કોરોનાના ડર સતાવી રહ્યો છે જો કે નિષ્ણાંતોના મતે કોરોના ભારતમાં હાવિ નહી બને છત્તા પણ કેન્દ્ર દગ્રારા સતર્કતાના પગલા લેવામાં આવી રહ્યા છે. ભારત સરાકે એરપોર્ટ પર ટેસ્ટિંગ સહીતના પ્રોટોકોલ લાગુ […]

ચૂંટણી પંચ ટૂંક સમયમાં કરશે રિમોટ EVMનું પરિક્ષણ, જેનાથી વિદેશમાં રહેતા લોકો પણ કરી શકશે મતદાન 

વિદેશમાં રહેતા ભારતીયો પણ કરી શકશે મતદાન ચૂંટણી પંચ દ્રારા આ માટેની કવાયત હાથ ધરા દિલ્હી – દેશમાં 18 વર્ષથી તમામ લોકોને મતદાન કરવાનો અધિકાર છએ,જો કે કેટલાક લોકો પોતાના શહેરથી બહાર નોકરી અર્થે તો કોઈ કામ અર્થે રહેતા હોય છે જેના કારણે મતદાન કરવા માટે તેઓએ પોતાના ગામ કે સ્થળ પર પહોંચવુ પડતું હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code