એર ઈન્ડિયાની ફ્લાઈટની વધુ એક ઘટના સામે આવી, હવામાં જ વિમાન ઝટકા મારવા લાગ્યું ,યાત્રીઓ ઘાયલ થયા હોવાનો એહવાલ
એર ઈન્ડિયાની ફ્લાઈટ ઝટકા મારવાની ઘટના દિલ્હીથી ઉડાન ભરી હતીફ્લાઈટે હવામાં ફ્લાઈટ ઝટકા મારવા લાગી આ ઝટકામાં કેટલાક યાત્રીઓ ઘાયલ થયાના એહવાલ દિલ્હીઃ- દેશમાં અનેક વખત એર ઈન્ડિયા સહીત ઈન્ડીગો જેવી અનેક ફ્લાઈટમાં ખામી સર્જાવાની કે પછી દૂર્ઘટના થવાની ઘટનાઓ સામે આવી રહી છે, અનેક વખત આ પ્રકારની ઘટના બની છે ત્યારે ફરી એક વખત […]


