મણિપુર હિંસાને કારણે અમિત શાહની કર્ણાટકની મુલાકાત રદ કરવામાં આવી
ઇમ્ફાલ:મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘણી બેઠકો કરી રહ્યા છે. મુખ્ય અધિકારીઓ પાસેથી પણ સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે. મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. આ કારણોસર અમિત શાહે પણ તેમનો કર્ણાટક પ્રવાસ મોકૂફ રાખ્યો છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. કર્ણાટકમાં […]


