1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરી સમીક્ષા  

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ યુદ્ધગ્રસ્ત સુડાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. પીએમએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ચર્ચા થઈ હતી. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભાગ લીધો હતો અને PMને સુડાનની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. નોંધપાત્ર વાત […]

સિવિલ સર્વિસ ડે પર પીએમ મોદીના સંબોધનના કેટલાક અંશો, જાણો તેમણે કહેલી વાતો

પંચ પ્રાણનો સંકલ્પ ભારતને તે ઊંચાઈ પર લઈ જશે જે માટે તે લાયક છે- પીએમ મોદી અમારી મુખ્ય જવાદબારી એકતા અને અખંડિતતા  દિલ્હીઃ- પીએમ મોદીએ આજે  શુક્રવારના રોજ 16મા ‘સિવિલ સર્વિસ ડે’ કાર્યક્રમના સમાપન સત્ર અને એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સવારે 11 વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી […]

કર્ણાટક ચૂંટણી: PM મોદીએ નારાજ પૂર્વ મંત્રી ઈશ્વરપ્પાને ફોન કર્યો,જાણો બંને વચ્ચે શું થઇ વાતચીત ?

દિલ્હી : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપે પૂર્વ મંત્રી કેએસ ઇશ્વરપ્પાના પુત્રને ટિકિટ નકારીને શિવમોગા સીટ પરથી બીજા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જેના પછી તે પાર્ટીથી નારાજ છે. આવી સ્થિતિમાં પીએમ મોદીએ તેમની નારાજગી દૂર કરવા માટે ઇશ્વરપ્પાને ફોન કર્યો હતો. ઇશ્વરપ્પા પીએમને કહેતા […]

‘મન કી બાત કાર્યક્મના100 એપિસોડ પુરા થવા પર કેન્દ્ર 100 રુપિયાનો સિક્કો જારી કરશે, જેના પર લખ્યુ હશે ‘મન કી બાત 100’

મન કી બાત કાર્યક્મના 100 એપિસોડ થશે પુરા 100નો સિક્કો ડજારી કરશે કેન્દ્રની સરકાર આ દિવસે દિલ્હીઃ- પીએમ મોદી આ રવિરાવે રેડિયો પર મન કી બાત કાર્યક્મનો 100 મો એપિસોડ પ્રસારિત કરવાના છે ત્યારે આ કાર્યક્રમના 100 એપિસોડ થવાની ખુશીમાં ઉજવણી પણ કરાઈ  રહી છે ,ભાજપ દ્રારા વિશ્વભરમાં આ કાર્યક્મ પ્રસારિત કરવાની યોજના બનાવાઈ છે.ઉલ્લેખનીય […]

વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા

વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી વિંગ કમાન્ડર દીપિકા મિશ્રાને પ્રાપ્ત થયું આ સમ્માન દિલ્હીઃ ભારત દેશમાં હવે પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નથી  દેશની ત્રણેય સેનામાં મહિલાઓનો પણ બદબદો જોવા મળે છે,મહિલાઓ પુરુષ સમોવડી બની છે દરેક મોર્ચે હવે મહિલાઓ પણ સર્વિસ આપે છે ત્યારે હવે વિરતા પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા વિશે વાત કરીશું […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા,  સક્રિય કેસો 66 હજારને પાર

દેશમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 11 થી વધુ કેસ સામે આવ્યા, સક્રિય કેસો 66 હજારને પાર   દિલ્હીઃ- દેશમાં ફરી કોરોનાએ કહેર ફેલાવ્યો છે દૈનિક નૌંધાતા કેસો 10 હજારને પાર આવી રહ્યા છે ત્યારે ફરી છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ નોંધાયા છે,દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સૌથી વધુ કેસ જોવા મળે છે. જો કે […]

દિલ્હીમાં સંક્રમણ દર 26 ચકાથી વધુ, છેલ્લા 24 કલાકમાં 1600થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા

દિલ્હીમાં કોરોનાનો કહેર 24 કલાક દરમિયાન 1600થી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જો દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છએ, કોરોના સંક્રમણ દર અહી વધુ જોવા મળે છે આ સાથે જ રોજેરોજ નોંધાતા કેસમાં દિલ્હીના કેસ સૌથી વધુ હોય છે જો છેલ્લા […]

પીએમ મોદી આ દિવસે મધ્યપ્રદેશની મુલાકાત લેશે,રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન એમપીમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે 24 એપ્રિલે મધ્યપ્રદેશના રીવા પહોંચશે અને 4.11 લાખ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના (PMAY-ગ્રામીણ) ગૃહ પ્રવેશ કાર્યક્રમ સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત […]

વિદેશમંત્રી એસ જયશંકરે UN પ્રમુખ એન્ટોનિયો ગુટરેસ સાથે કરી મુલાકાત, સુડાનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી

મંત્રી એસજયશંકરે યુએન ચીફ સાથે કરી મુલાકાત સુડાનની હાલની સ્થિતિ અંગે થઈ વાતચીત દિલ્હીઃ-  દેશના  વિદેશ મંત્રી  એસ જયશંકર  વિતેલા દિવસ ગુરુવારેના રોજ સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે અમે જી 20, યુક્રેન યુદ્ધ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર […]

આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી, જાણો દિલ્હીથી હિમાચલ સુધીના હવામાનની સ્થિતિ

દિલ્હી : ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે પૂર્વ ભારતના રાજ્યો માટે હીટવેવની વાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં બે દિવસ સુધી હીટવેવનો પ્રકોપ જોવા મળશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code