પીએમ મોદીના ટ્વિટથી પ્રવાસનને મળ્યો વેગ,ટ્યૂલિપ ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યામાં થયો વધારો
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની સુંદરતાના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને કારણે કાશ્મીર ખીણમાં ખાસ કરીને શ્રીનગરના જબરવાનની તળેટીમાં સ્થિત ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના ટ્વીટમાં, વડા પ્રધાને કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર સુંદર છે, અને તેનાથી પણ વધુ ટ્યૂલિપ ગાર્ડન.” ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનના ફ્લોરીકલ્ચર […]


