દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો,આ રાજ્યોએ લીધો મોટો નિર્ણય
દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન પાંચથી છ હજાર લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આ દરમિયાન રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર સખ્તીની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને […]


