1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 1310થી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયાં

નવી દિલ્હીઃ ભારત સરકાર અને અરુણાચલ પ્રદેશ સરકારના સંયુક્ત પ્રયાસમાંથી મોબાઈલ ફોનના 254 જેટલા 4G મોબાઈલ ટાવર કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. જેથી 336 ગામના લોકોને મોબાઈલ ફોનનું નેટવર્ક સરળતાથી મળશે. આ ક્ષેત્રના રહેવાસીઓને શિક્ષણ, આરોગ્ય, ઈ-કોમર્સ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક વિકાસ માટે હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી અને વિવિધ ડિજિટલ સેવાઓને ઍક્સેસ કરવામાં […]

Jio યુઝર્સે રચ્યો ઈતિહાસ,એક મહિનામાં 10 બિલિયન GB ડેટાનો કર્યો ઉપયોગ,ભારતમાં પહેલીવાર બન્યો રેકોર્ડ

મુંબઈ : જિયો યુઝર્સે એક મહિનામાં 10 એક્સાબાઈટ એટલે કે 10 બિલિયન જીબી ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2016માં જ્યારે રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો, તે સમયે સમગ્ર દેશમાં ઉપલબ્ધ તમામ નેટવર્ક્સ પર ડેટાનો વપરાશ માત્ર 4.6 એક્સાબાઈટ હતો અને […]

આંધ્રપ્રદેશમાં બે વર્ષમાં ઈ-વાહનો માટે 350 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે

બેંગ્લોરઃ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, આંધ્ર સરકાર આ વર્ષે 250 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપશે. આ ઉપરાંત, આવતા વર્ષે 100 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે જેથી વધુને વધુ લોકો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે આગળ આવે. જેના માટે સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે. હાલમાં તિરુપતિમાં 100 ઈલેક્ટ્રિક બસો છે. આંધ્ર સરકાર આગામી સમયમાં રાજ્યમાં […]

સ્માર્ટફોનને નવા ફોનની જેમ ચમકાવવા માટે ઘરે જ અપનાવો આ રીત

આજકાલ મોટાભાગના લોકો તેમના સ્ટેટસ બતાવવા માટે પ્રીમિયમ ફોન ખરીદી કરવાનું પસંદ કરે છે. જેની કિંમત ઘણી મોંઘી છે. પરંતુ ફોન લીધા પછી તેને સારી રીતે રાખવો પણ જરૂરી છે, નહીં તો તે ઝડપથી બગડી શકે છે અને જૂનો દેખાવા પણ લાગે છે. મોટાભાગના લોકો તેમના મોબાઈલ ફોનને ગંદા હાથથી સ્પર્શ કરે છે જેનાથી સ્ક્રીન […]

માનવ રહિત વિમાન નાગાસ્ત્ર-1 ભારતીય સેનાની તાકાતમાં અનેક ગણો વધારો કરશે

નવી દિલ્હીઃ માનવરહિત વિમાન ‘નાગસ્ત્ર’ ભારતીય સેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવા જઈ રહ્યું છે. નાગપુરની ભારતીય કંપનીને 450 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે એક વર્ષમાં સપ્લાય કરવાની રહેશે. નાગસ્ત્ર-1 ના આગમન પછી, પોતાને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દુશ્મનોને ખતમ કરવાનું વધુ સરળ બનશે. પાકિસ્તાન અને ચીન જેવા દેશોના કઠોર વિસ્તારોમાં પણ દુશ્મનની સેનાનો આસાનીથી સફાયો […]

અંતરિક્ષમાં ભારતની આગેકુચ, ઈસરોએ લોન્ચ કર્યું સિંગાપુરના બે સેટેલાઈટ

બેંગ્લોરઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ બીજા મોટા મિશન પર ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) લોન્ચ કર્યું છે. આ રોકેટ સિંગાપોરના બે મોટા ઉપગ્રહો અને ઈન-હાઉસ પ્લેટફોર્મ સાથે ઉડાન ભરી હતી. PSLV-C55 મિશનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પીએસએલવીની આ 57મી ઉડાન છે અને પીએસએલવી કોર એકલા ગોઠવણીનો […]

ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે BSNL એ કમર કસી

નવી દિલ્હીઃ ભારતમાં વિવિધ ટેલિકોમ કંપનીઓ વપરાશકારોને વિવિધ પ્લાન પુરી પાડી રહી છે, ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. સ્માર્ટફોન વપરાશકારોમાં બીએસએનએલનો રૂ. 107 અને રૂ. 197નો પ્લાન્ટ સૌથી વધારે લોકપ્રિય બન્યો છે. દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપનીમાં ગણાતી BSNL ગ્રાહકો માટે […]

અમરેલીમાં તળાવના કિનારે આવેલો સાવજ શિકાર કર્યા વિના જ પરત ફર્યો, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતના ગીર જંગલમાં 600થી વધારે સાવજો વસવાટ કરે છે, વનરાજોની સુરક્ષાને લઈને વનવિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. તળાવના કિનારે પાણી પીવા આવેલો સિંહ […]

ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજો, ઉત્તરપ્રદેશમાં ઘટી ચોંકાવનારી ઘટના

લખનૌઃ સામાન્ય રીતે આપણે મોબાઈલ ફોનની બેટરી ફાટવાની ઘટના અનેકવાર સાંભળીને છે પરંતુ ઉત્તરપ્રદેશમાં ચાર્જીંગમાં મુકેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા જતા કરંટ લાગવાથી તરૂણના મોતની ઘટના બની છે. દેશમાં મોબાઈલથી કરંટ લાગવાની તરૂણની મોતની આ પ્રથમ ઘટના હશે. મેન્યુફેક્ચરિંગ ખામી અને વપરાશકારની બેદરકારીને કારણે આવી ઘટના બનતી હોવાનું જાણકારો માની રહ્યાં છે. એટલું જ નહીં […]

ગુગલ પ્લે પર લગભગ 60 એન્ડ્રોઈડ એપ્સ ખતરનાક મેલવેયરથી પ્રભાવિત

નવી દિલ્હીઃ ગૂગલ પ્લે પર લગભગ 60 એન્ડ્રોઇડ એપ્સ ખતરનાક માલવેયરથી પ્રભાવિત થઈ છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ એપ્સને 100 મિલિયન ડાઉનલોડ્સ મળ્યા છે. એક રિપોર્ટ અનુસાર, “Goldoson” નામના નવા અને ખતરનાક એન્ડ્રોઇડ માલવેયરે ગૂગલ પ્લે સ્ટોરમાં પ્રવેશ કર્યો છે અને કુલ 100 મિલિયન યુઝર્સની 60 એપ્સને અસર કરી છે. દૂષિત ગોલ્ડોસન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code