1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

અપડેટેડ આઈટીઆર દ્વારા અત્યાર સુધીમાં રૂ. 400 કરોડનો ટેક્સ જમા થયો.

નવી દિલ્હી:  તાજેતરમાં લાગુ કરાયેલી, કરદાતાઓને તેમના ટેક્સ રિટર્ન અપડેટ કરવાની મંજૂરી આપતી જોગવાઈ બાદ, અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. ફાઇનાન્સ એક્ટ 2022માં ટેક્સ રિટર્ન અપડેટ કરવાનો નવો કોન્સેપ્ટ ઉમેરવામાં આવ્યો છે, જે હેઠળ કરદાતાઓ ફાઇલ કર્યાના બે વર્ષની અંદર તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અપડેટ કરી શકે છે. અપડેટેડ […]

અમેરિકાની યુક્રેનને 40 કરોડ ડોલરની સહાયતા, બ્રિટન પણ દસ હજાર તોપના ગોળા મોકલશે

વોશિગ્ટન : રશિયા-યુક્રેન જંગમાં અમેરિકા યુક્રેનને 400 મિલિયન ડોલરની સહાયતા મોકલી રહ્યું છે.  સહાય પેકેજ મોકલી રહ્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર  યુએસએ 24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણ પછી યુક્રેનને 19 બિલિયન ડોલરથી વધુ શસ્ત્રો અને અન્ય જરૂરી ઉપકરણો મોકલ્યા છે, જેમાં આ નવા સહાય પેકેજનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, બ્રિટનના સંરક્ષણ પ્રધાન બેન […]

ડિસેમ્બરમાં આ દિવસે આવી શકે છે 2023 BMW X7 ફેસલિફ્ટ કાર, સાથે જ ઘણી બધી સુવિધાઓ પણ હશે!

નવી દિલ્હી:   ઘણાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી,  તે  2023 BMW X7 ફેસલિફ્ટની  લૉન્ચ તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. તે 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આગામી મોડલ BMW 7-સિરીઝ હેઠળનું આ મોડેલ સૌથી મહત્વપૂર્ણ કારોમાંનું એક છે. તેને બ્રાન્ડના વિશિષ્ટ M340i xDrive પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ […]

એમેઝોન ઇન્ડિયાને ભારતના શ્રમ મંત્રાલયે કર્મચારીઓની હકાલપટ્ટી પર સમન્સ મોકલ્યા.

દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઇન્ડિયાને  કર્મચારીઓની બળજબરીથી છટણી કરવા અંગે સમન્સ મોકલી આપેલ છે. મંત્રાલય દ્વારા કંપનીને બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. સૂત્રો  અનુસાર, મંત્રાલય દ્વારા મંગળવારે પાઠવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,  “તમને   (Amazonને ) વ્યક્તિગત રીતે અથવા અધિકૃત પ્રતિનિધિ સાથે  આ બાબતે સંબંધિત તમામ રેકોર્ડ […]

ચીને ભર્યું ખતરનાક પગલું: દક્ષિણ ચીન સાગરને પરમાણુબોમ્બથી સજ્જ મિસાઈલ છોડવાનો બેઝ બનાવ્યો

બેઈજિંગઃ તાઈવાન, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નજર રાખનાર ચીન, દક્ષિણ ચીન સાગરમાં  સબમરીનથી લોંચ કરવામાં આવતી ન્યુક્લિયર વોરહેડ મિસાઈલોનો બેઝ બનાવવા જઈ રહ્યું છે.  ચીનના આ પગલાથી PLA નેવીની નવી મિસાઈલ JL-3 સરળતાથી અમેરિકા ખંડને પોતાના નિશાન પર લઇ શકે છે.ચીનનું આ પગલું એવા સમયે લેવાયું છે, જ્યારે લગભગ સમગ્ર દક્ષિણ ચીન સમુદ્ર પર […]

વધારે પડતો હેન્સફ્રીનો ઉપયોગ કરવો તે બની શકે છે જોખમી

મ્યુઝીક સાંભળવા માટે હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ વધતો જાય છે. આજની નવી પેઢી સ્માર્ટફોનમાં સતત ઇયરફોન રાખીને મ્યુઝીક સાંભળે છે આથી કાનની શ્રવણશકિત નબળી પડતી જાય છે. બીજેએમ ગ્લોબલ હેલ્થ પત્રિકામાં પ્રકાશિત સ્ટડી અનુસાર હેડફોન અને ઇયર બર્ડસના વધારે પડતા ઉપયોગથી 1 અબજથી વધુ યુવાઓને બહેરાશ આવી જવાનો ખતરો ઉભો થયો છે. આ સંશોધન કરતી […]

ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓની પ્રોડક્ટના ખોટા રિવ્યુ આપનાર સામે હવે દંડાત્મક કાર્યવાહી થશે

દિલ્હી: ઓનલાઈન  શોપિંગ, હોટેલ બુકિંગ, ટ્રાવેલ બુકિંગ, અને રેસ્ટોરન્ટનું ભોજન અને સર્વિસથી જોડાયેલી કોઈપણ પ્રોડક્ટ  વિષે  ખોટો રિવ્યુ લખવો કે લખાવવો હવેથી ગુનો બની શકે છે. ભારતીય માનક બ્યુરો (બી.આઈ.એસ.)એ કોઈપણ સામાન કે સર્વિસના રિવ્યુ કરવા માટે હવે માપદંડ નક્કી કર્યા છે, જે 25 નવેમ્બરથી લાગુ થઇ જશે. કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયના સચિવ રોહિતકુમારે  આ માપદંડોને […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

નાસાનો મોટો દાવો – વર્ષ 2030 સુધીમાં માણસો ચંદ્ર પર રહેવાનું અને કામ કરવાનું શરૂ કરશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2030 સુધીમાં મનુષ્ય ચંદ્રની સપાટી પર રહેવાનું શરૂ કરી દેશે અને કામ કરવા લાગશે.આર્ટેમિસ-1 મિશન હેઠળ ચંદ્ર તરફ છોડવામાં આવેલા ઓરિયન સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામના વડા હોવાર્ડ હુએ કહ્યું કે,અમે 8 વર્ષની અંદર ચંદ્રની સપાટી પર મનુષ્યને મોકલીશું.આ લોકો ત્યાં જઈને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. નાસાએ તાજેતરમાં […]

WhatsApp અપડેટમાં આવશે નવું ફીચર,આ યુઝર્સને મળશે કોલિંગ માટે અલગ બટન,જાણો વિગતો  

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર હંમેશા નવા ફીચર્સ ઉમેરતું રહે છે.એપ ડેવલપર્સ યુઝર અનુભવને બહેતર બનાવવા માટે નવી સુવિધાઓ ઉમેરતા રહે છે.વોટ્સએપ પર ઓડિયો અને વિડિયો કોલિંગનું ફીચર ઘણા સમયથી હાજર છે.પરંતુ ડેસ્કટોપ પર તમને ફોન જેવો કોલિંગનો અનુભવ નથી મળતો. મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર તમને ઘણી સુવિધાઓ મળે છે.તાજેતરમાં, કંપનીએ વેબ વર્ઝનના બીટા વર્ઝનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code