1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

IIT ખડગપુરઃ ઈ-રિક્ષા માટે સ્વદેશી અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટએપને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેથી અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનીક વાહનોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન IIT ખડગપુર દ્વારા ઈ-રિક્ષા માટે સ્વદેશી, કાર્યક્ષમ, સસ્તું અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ […]

ઈન્સ્ટાગ્રામમાં વીડિયોને લઈને આવી શકે છે નવું ફીચર,આ હશે તેની ખાસિયત

ઈન્સ્ટાગ્રામમાં પણ કેટલાક બદલાવ જોવા મળતા હોય છે, હંમેશા થોડા દિવસના અંતરમાં કોઈને કોઈ તો ફરક જોવા મળતો જ હોય છે પરંતુ હવે કંપની દ્વારા નવુ ફીચર લાવવામાં આવી રહ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ વીડિયોને પણ રીલ્સની જેમ પોસ્ટ કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર મેટા-માલિકીના પ્લેટફોર્મે ટેકક્રંચને પુષ્ટિ આપી છે કે […]

રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન: અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે,  રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી  વૈષ્ણવે  ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ […]

ફોનમાં બેટરી ઝડપથી લો થઈ જાય છે? તો અપનાવો આ સરળ ટ્રીક

આજના સમયમાં લાંબો સમય બેટરી બેકઅપ વાળા ફોન લોકોને વધારે પસંદ આવે છે. લોકોની નોકરી અને કામ કરવાની પદ્ધતિ એવી છે કે તે લોકો વારંવાર ફોનને ચાર્જ કરી શકતા નથી તેના કારણે તેમણે આ પ્રકારના ફોન લેવા પડે છે. આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે નવો ફોન લેવાની સ્થિતિમાં હોતા નથી આવામાં […]

કન્ટેન્ટ હટાવવા પર ભારત સરકાર સાથે વધ્યું ઘર્ષણ,કાનૂની દાવ પેંચની તૈયારીમાં ટ્વિટર

દિલ્હી:ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે.ટ્વિટર વાંધાજનક સામગ્રી દૂર કરવાની ભારત સરકારની માંગ વિરુદ્ધ જઈને કાનૂની કાર્યવાહી કરી શકે છે.ટ્વિટર ભારતીય અધિકારીઓને પદના દુરુપયોગ માટે પડકાર આપી શકે છે.અહેવાલો અનુસાર, અમેરિકન કંપની ટ્વિટરની ન્યાયિક સમીક્ષા કરવાનો પ્રયાસ કરી રહી છે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ પગલાથી સરકાર સાથે તેના […]

ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માગે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું હતું, જેની થીમ ‘Catalyzing New India’s Techade’ છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે ટેકનોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલ પણ શરૂ કરી હતી. તેમણે ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી […]

વોટ્સએપ પર ભૂલથી મેસેજ સેન્ડ થઇ ગયો છે ? બે દિવસ પછી પણ કરી શકશો ડિલીટ, જાણો નવી સમય મર્યાદા

WhatsApp યુઝર્સના અનુભવને વધારવા માટે નવા અપડેટ્સ લાવતું રહે છે. ત્યાં હવે WhatsApp એક નવું અપડેટ લાવ્યું છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, Metaની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડીલીટ મેસેજ ફોર એવરીવન ફીચર માટે અપડેટ રિલીઝ કરવાની છે. આની મદદથી યૂઝર્સ લાંબા સમય બાદ પણ મોકલેલા મેસેજને ડિલીટ કરી શકશે.વોટ્સએપનું આ ફીચર હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે […]

વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ,લગભગ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ 

વોટ્સએપે 2.38 કરોડ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ 40 ટકા લોકો ગુનાહિત રીતે પ્લેટફોર્મનો કરી રહ્યા છે ઉપયોગ જુલાઈ 2021 માં 30,27,000 ખાતાઓ પર મુકાયો પ્રતિબંધ 50 કરોડથી વધુ ભારતીયો WhatsAppનો ઉપયોગ કરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, 108 કરોડની પુખ્ત વસ્તીમાંથી દર સેકન્ડ ભારતીય વોટ્સએપ પર છે. આમાંથી ઘણા લોકો ગુનાહિત રીતે તેનો ઉપયોગ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code