1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા,અહીં જાણો

રોજબરોજના જીવનમાં ઉપયોગ થતી Google Maps એપ   નેટ વિના ફોન પર ગૂગલ મેપ્સનો કરો ઉપયોગ   જાણો ઓફલાઈન ગુગલ મેપ્સ વાપરવાની સંપૂર્ણ પ્રક્રિયા આપણે સૌ જાણીએ છીએ તેમ ગૂગલ મેપનો ઉપયોગ પોતાના લોકેશન સુધી પહોચવા માટે કરવામાં આવે છે.કેબ ડ્રાઈવરથી લઈને સામાન્ય માણસ સુધી સૌ કોઈ ગૂગલમેપ ના ઉપયોગથી પરીચિત છે. ત્યારે હવે તમે ગુગલ મેપ્સ […]

કોરોનાની કોલર ટ્યુન થશે બંધ,કોવિડના 2 વર્ષ બાદ સરકાર લઇ રહી છે આ નિર્ણય  

ટૂંક સમયમાં બંધ થશે કોરોનાની કોલર ટ્યુન 2 વર્ષ બાદ સરકાર લઇ રહી છે આ નિર્ણય   કોવિડના ફેલાવાથી રોકવા માટેના હતા પ્રયાસ    દિલ્હી:કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે સરકારે અનેક ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ આગાહ કરવા, સાવચેતી રાખવા અને અન્ય લોકોને પણ બચાવવાનો પ્રયાસ હતો.આમાં એક પ્રયાસ છે કોરોનાની કોલર ટ્યુન. જ્યારે આપણે […]

તમારો ફોન હેક થઈ ગયો છે કે પછી કોઈ ટ્રેક કરી રહ્યું છે? જાણો

સુવિધાની સાથે જ આવે છે દુવિધા બેસ્ટ ઉદાહરણ ડિજિટલ દુનિયા સ્માર્ટ ફોનથી થાય છે ફાયદા અને નુક્સાન ટેક્નોલોજી જેટલી ફાયદાકારક છે તે એટલી જોખમી પણ છે. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે એટલા જ સામે નુક્સાન પણ છે. આવામાં ક્યારેક જો તમારા ફોનની બેટરી અથવા ડેટા જલ્દી ખતમ થઈ જાય છે તો ચેક કરો કે તમારો ફોન […]

યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ,હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ

યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ ભારતીય યુઝર્સ માટે લાવ્યું ફીચર્સ હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ યુટ્યુબ ભારતીય બજારમાં બે નવા ફીચર્સ લાવી રહ્યું છે, જે યુઝર્સને સચોટ અને ચોક્કસ સ્વાસ્થ્ય માહિતીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.”હેલ્થ સોર્સ ઇનફોર્મેશન પેનલ” અને “હેલ્થ કન્ટેન્ટ શેલ્ફ” હવે ભારતમાં હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે.આ ફીચર્સ- યુ.એસ.માં પહેલેથી જ ઉપલબ્ધ છે. […]

WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર

વોટ્સએપમાં આવ્યું ઈમોજીનું રિએક્શન બધા મેસેજનો જવાબ ટાઈપ કરીને નહીં આપવો પડે જાણો કોણ કરી શકે છે તેનો ઉપયોગ WhatsAppમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે,જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.આ ફીચર છે મેસેજ રિએક્શન.યુઝર્સ ફેસબુક પોસ્ટ પર જોવા મળતી ઈમોજી રિએક્શનનો ઉપયોગ કરી શકશે.આ અપડેટ હમણાં જ કેટલાક બીટા યુઝર્સ સુધી પહોંચ્યું […]

વોટ્સએપ ચેટ્સને છુપાવવા માંગો છો ? તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી કે કેવી રીતે ચેટ છુપાવવી

વોટ્સએપ ચેટ્સને છુપાવવા માંગો છો ? તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચેટ કઈ રીતે પાછી લાવવી તે પણ અહીં જાણો આજના સમયમાં બધા લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છીએ પરંતુ તે તમામ એપમાંથી આપણે વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ.WhatsApp માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને લોકપ્રિય […]

વોટ્સએપમાં બિઝનેસ યુઝર્સ માટે ખુશખબર

વોટ્સએપમાં આવશે બદલાવ બિઝનેસ યુઝર્સ માટે ખુશખબર નવું ફીચર કામ કરી રહ્યું છે વોટ્સએપ હવે WhatsApp બિઝનેસ એકાઉન્ટના યુઝર્સ માટે એક નવું ફીચર કામ કરી રહ્યું છે, જે ‘ઓર્ડર્સ’ વિશે જણાવશે.આ વપરાશકર્તાઓ અને વ્યવસાય બંને માટે સમય અને નાણાં બચાવશે. આ અપડેટ iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હશે, પરંતુ હાલમાં iOS પર ટેસ્ટિંગ […]

હવે છેલ્લી 15 મિનિટની સર્ચ હિસ્ટ્રીને એન્ડ્રોઇડ એપમાંથી હટાવી શકશો,ગૂગલ લાવશે નવું ફીચર

ગૂગલ લાવશે નવું ફીચર લાસ્ટ 15 મિનટની સર્ચ હિસ્ટ્રીને એન્ડ્રોઇડ એપમાંથી હટાવી શકશો ટેક દિગ્ગજ ગૂગલ તેની એન્ડ્રોઇડ એપમાંથી તમારા સર્ચ હિસ્ટ્રીની છેલ્લી 15 મિનિટ દૂર કરવા માટે એક ફીચર ઉમેરે તેવી શક્યતા છે.ધ વર્જ દ્વારા અહેવાલ મુજબ XDA ડેવલપરના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ મિશાલ રહેમાને જણાવ્યું હતું કે,તેમને આ સુવિધા વિશે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં […]

જૂની કારમાં CNG કિટ ફીટ કરાવા માંગો છો ?,તો આ બાબતોનું રાખો ધ્યાન  

જૂની કારમાં ફિટ કરાવા માંગો છો CNG કીટ તો આ બાબતોનું રાખો ધ્યાન નહીં તો થશે મોટું નુકસાન દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે સમગ્ર દેશમાં સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે હવે મોટાભાગના લોકો CNG અને LPG કીટનો ઉપયોગ કરી રહ્યા છે. આ જોતાં સીએનજી કારની માંગમાં પણ […]

દુનિયાભરમાં ડાઉન થયું ગૂગલ મેપ,લોકોને પડી ભારે હાલાકી

દુનિયાભરમાં ડાઉન થયું ગૂગલ મેપ લોકોને પડી ભારે હાલાકી લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યકત કરી ગૂગલ મેપ લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે.જો તમે ક્યાંક ફરવા જાઓ છો અથવા જવા માંગતા હોવ તો એકવાર ગૂગલ મેપ ઓપન કરીને લોકેશન જાણવાનો પ્રયાસ કરો.પરંતુ જ્યારે આ ફીચર ડાઉન હોય છે, ત્યારે તમે સમજી શકો છો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code