1. Home
  2. ગુજરાતી
  3. યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ,હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ
યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ,હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ

યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ,હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ

0
Social Share
  • યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ
  • ભારતીય યુઝર્સ માટે લાવ્યું ફીચર્સ
  • હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ

યુટ્યુબ ભારતીય બજારમાં બે નવા ફીચર્સ લાવી રહ્યું છે, જે યુઝર્સને સચોટ અને ચોક્કસ સ્વાસ્થ્ય માહિતીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.”હેલ્થ સોર્સ ઇનફોર્મેશન પેનલ” અને “હેલ્થ કન્ટેન્ટ શેલ્ફ” હવે ભારતમાં હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે.આ ફીચર્સ- યુ.એસ.માં પહેલેથી જ ઉપલબ્ધ છે.

કો હેલ્થ ટોપિક્સ વિશેની ખોટી માહિતી અને ક્રેડીબલ વીડિયોની મદદ માટે ડિઝાઇન કરવામાં આવી છે. જાપાન અને બ્રાઝિલ એ અન્ય બે બજારો છે જ્યાં આ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યા છે.

યુ ટ્યુબના ડાયરેક્ટર અને હેલ્થકેર અને પબ્લિક હેલ્થના ગ્લોબલ હેડ ડૉ. ગર્થ ગ્રેહામે જણાવ્યું હતું કે “અમારું મિશન ઉચ્ચ ગુણવત્તાની, સત્તાવાર આરોગ્ય માહિતીની સાચી સમાન ઍક્સેસ પ્રદાન કરવાનું છે જે પુરાવા આધારિત છે, પરંતુ એટલું જ મહત્વપૂર્ણ, તે સાંસ્કૃતિક, સુસંગત અને આકર્ષક હોવું આવશ્યક છે.આ અભિગમ સારવાર સંબંધિત ખોટી માહિતી સામે લડવાના અમારા ચાલુ પ્રયત્નોને મજબૂત બનાવે છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code