1. Home
  2. Tag "Youtube"

યૂટ્યૂબે એક માસમાં ભારતમાં ડિલીટ કર્યા 22 લાખ વીડિયો, બંધ કરી 2 કરોડ ચેનલ

નવી દિલ્હી: ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબે મોટી કાર્યવાહી કરીને પોતાના પ્લેટફોર્મ પરથી 22.5 લાખ વીડિયોને ડિલીટ કર્યા છે.યૂટ્યૂબે આ કાર્યવાહી ઓક્ટોબરથી ડિસેમ્બર, 2023 વચ્ચે કરી છે. યૂટ્યૂબ દ્વારા કહેવામાં આવ્યું છે કે કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે આ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે યૂટ્યૂબે 90 લાખ વીડિયો સામે આવી કાર્યવાહી કરી છે. રિપોર્ટ […]

ટીનેજરોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યું છે યુટ્યુબ,માતા-પિતાએ ધ્યાન આપવું બન્યું જરૂરી

બદલાતી ટેક્નોલોજીની સાથે સોશિયલ મીડિયાનો ક્રેઝ પણ દરેકમાં વધી રહ્યો છે. ખાસ કરીને ટીનેજ બાળકો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વ્યસની બની રહ્યા છે. તેઓ આ બધી બાબતોમાં વધુને વધુ સમય વિતાવી રહ્યા છે. પરંતુ જો નિષ્ણાતોનું માનીએ તો YouTube જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વધુ પડતો ઉપયોગ પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે […]

Youtube: T-Seriesના આ ભક્તિમય ગીતે રચ્યો ઈતિહાસ,આટલા બિલિયન વ્યૂઝ કર્યા પાર

મુંબઈ:હનુમાનજી અને રામ ભક્તો વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે, રામ ભજન, શ્રી કૃષ્ણ ભજન બધું જ યુટ્યુબ તેમજ ઘણા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, પરંતુ ભારતના એકમાત્ર ભક્તિ ગીતે ઘણા વર્ષોથી યુટ્યુબ પર પ્રભુત્વ જમાવ્યું છે.અહીંના ભક્તિ ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ પ્રખ્યાત છે.આજે આપણે ટી-સીરીઝના લોકપ્રિય ભક્તિ ગીત વિશે વાત કરવાના […]

યૂ ટ્યૂબની CEO સુસાન વોઝ્સ્કીએ રાજીનામાની  કરી જાહેરાત – હવે નીલ મોહન સંભાળશે આ જવાબદારી

Youtube સીઈઓ આપશે રાજીમાનું મૂળ ભારતીય નીલ સંભાળશે કાર્યભાર દિલ્હીઃ- વીડિયો માટેનુિં વિશ્વભરમાં જાણીતું સર્ચ એન્જિન યૂ ટ્યૂબમાંથી સમાચાર સામે આવી રહ્યા છે કે  યુટ્યુબના સીઈઓ સુસાન વોજસિકીએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કએ વિતેલા દિલસને ગુરુવારે જણાવ્યું હતું કે યુટ્યુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુસાન ડિયાન વોઝ્સ્કી તેમના પદ પરથી રાજીનામું […]

ભારત સરકારના યુટ્યુબ પર ખોટી માહિતી ફેલાવવા પર વ્યાપક પ્રહાર

40થી વધુ ફેક્ટ-ચેકની શ્રેણીમાં, PIB ફેક્ટ ચેક યુનિટ (FCU) એ ભારતમાં ખોટી માહિતી ફેલાવતી ત્રણ YouTube ચેનલોનો પર્દાફાશ કર્યો હતો. આ YouTube ચેનલોના લગભગ 33 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા અને તેમના વીડિયો, જેમાંથી લગભગ તમામ ખોટા હોવાનું જણાયું હતું, તેને 30 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે PIB એ સમગ્ર યુટ્યુબ […]

યુટ્યૂબ પર એડ્સ તમને ડિસ્ટર્બ કરે છે?તો આ હવે એડને આ રીતે કરી દો બંધ

આજકાલ લોકો લાંબા અને જાણકારી વાળા વીડિયો જોવા માટે યૂટ્યુબનો સહારો વધારે લેતા હોય છે. પણ આવા સમયમાં જાહેરાત જે આવે છે કે યુઝર્સને સામાન્ય રીતે પસંદ આવતી નથી. તો હવે તેમણે ચિંતા કરવાની જરૂર નથી પણ કેટલાક સ્ટેપ્સ લઈને મનોરંજન દરમિયાન આવતી એડને બંધ કરી શકે છે. જો તમે વેબ બ્રાઉઝર પર YouTube જુઓ […]

તો આ છે યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટેની ટ્રીક

આજના સમયમાં લોકોને પ્રખ્યાત થવાની તીવ્ર ઈચ્છા હોય છે, લોકો તેના માટે યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને તેનો ઉપયોગ જોરદાર કરતા હોય છે, લોકોને વિચાર પણ આવે છે કે કોઈક લોકોના મિલિયન અને લાખોમાં ફોલોવર્સ હોય છે પણ આ કેવી રીતે હોય છે. તો આ પાછળનું કારણ કઈક આવું હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને હેશટેગનો […]

યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ,હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ

યુટ્યુબ લાગ્યું શાનદાર ફીચર્સ ભારતીય યુઝર્સ માટે લાવ્યું ફીચર્સ હેલ્થ ઈન્ફોર્મેશનમાં મળશે મદદ યુટ્યુબ ભારતીય બજારમાં બે નવા ફીચર્સ લાવી રહ્યું છે, જે યુઝર્સને સચોટ અને ચોક્કસ સ્વાસ્થ્ય માહિતીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.”હેલ્થ સોર્સ ઇનફોર્મેશન પેનલ” અને “હેલ્થ કન્ટેન્ટ શેલ્ફ” હવે ભારતમાં હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે.આ ફીચર્સ- યુ.એસ.માં પહેલેથી જ ઉપલબ્ધ છે. […]

YouTube માં નવું ફીચર એડ કરવામાં આવ્યું

યુટ્યુબ પર હવે નવા પ્રકારનું ફીચર વીડિયોમાં આ રીતે જોવા મળશે ફરક Transcription ફિચર એડ કરવામાં આવ્યું YouTubeમાં હવે કંપનીમાં દ્વારા નવું ફીચર એડ કરવામાં આવ્યું છે જેનું નામ છે ટ્રાન્સ્ક્રિપ્શન, આ ફીચર એવી રીતે કામ કરશે કે તેનાથી એન્ડ્રોઇડ એપ યુઝર્સ અલગ અનુભવ થશે. આ નવા ફીચરની મદદથી યુઝરને સ્ક્રીનની સામે બેસીને વીડિયો સ્ક્રિપ્ટને […]

ફેસબુક, ટ્વિટર બાદ હવે રશિયામાં યુટ્યુબ પર પણ પ્રતિબંધ  

24 ફેબ્રુઆરીથી શરૂ થયું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફેસબુક, ટ્વિટર બાદ હવે રશિયામાં યુટ્યુબ પર પ્રતિબંધ દેશની સરકારી મીડિયા સાથે ભેદભાવનો છે આરોપ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ દેશમાં ફેસબુક ઉપરાંત ટ્વિટર અને યુટ્યુબને બ્લોક કરી દીધા છે. આરોપ છે કે,આ સોશિયલ પ્લેટફોર્મ રશિયન મીડિયા કંપનીઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code