1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

જો તમારા ફોનમાં છે કોઈ ખાસ એપ્લિકેશન ,તો ફોલો કરો આ ટ્રિક ,હોમ સ્ક્રિન પર નહી દેખાઈ એપ

જૂદા જૂદા ફોન માટે એપ સંતાડવા માટેની ખાસ ટ્રીક તમારી ખાસ એપને હવે કમે હોમપેજથી કરી શકશો દૂર   મોટાભાગના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં એક વસ્તુ સામાન્ય હોય છે. જી હા,  તે  છે પ્રી-ઇન્સ્ટોલ એપ્સ, જે આજકાલ લગભગ દરેક સ્માર્ટફોનમાં લોડ થાય છે. તેમ છતાં તેમાંથી કેટલીક દૈનિક ઉપયોગ માટે ખૂબ ઉપયોગી છે, ત્યાં કેટલીક એપ્લિકેશનો […]

હવે Secret Chatting માટે વોટ્સએપ પર આવ્યું આ ઘાંસુ ફીચર, આ રીતે કરો ઉપયોગ

નવી દિલ્હી: વોટ્સએપ વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત અને લોકપ્રિય મેસેજિંગ એપ છે. આજના સમયમાં ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવો હશે જે વોટ્સએપથી અજાણ હોય. વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ લૉન્ચ કરતી રહે છે. હવે આવું જ એક ફીચર વોટ્સએપનું ડિસઅપીયરિંગ મેસેજ છે. ચાલો તેના વિશે વધુ જાણીએ. આમ  તો વોટ્સએપમાં તમે લોકથી […]

શું તમને પણ કોઇએ વોટ્સએપ પર બ્લોક કર્યા છે? તો આ રીતે જાણો

શું તમને પણ કોઇ વ્યક્તિએ વોટ્સએપ પર કર્યા છે બ્લોક તો તમે અહીંયા આપેલી ટિપ્સથી એ જાણી શકો છો અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો નવી દિલ્હી: આજે વોટ્સએપનો ઉપયોગ ચેટિંગથી માંડીને, પેમેન્ટ, ફાઇલ ટ્રાન્સફર, વીડિયો અને વોઇસ કોલિંગ સહિતની સુવિધાઓ માટે થાય છે. આજે વોટ્સએપ એ આપણા જીવનના અભિન્ન અંગ જેવુ બની ગયું છે. તેના […]

સ્માર્ટફોનમાં શું હોય છે વર્ચ્યુઅલ રેમ? જાણો તેનો ઉપયોગ?

સ્માર્ટફોનમાં પણ વર્ચ્યુઅલ રેમનું છે મહત્વ તે આ રીતે થાય છે ઉપયોગી જાણો શું હોય છે વર્ચ્યુઅલ રેમ નવી દિલ્હી: સ્માર્ટફોનની ખરીદી સમયે બેટરી બેકઅપ, કેમેરો, મેમરી જેવી અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત જે એક બાબત પર વધુ ધ્યાન આપવાનું રહે છે તે છે રેમ. રેમ અને ઇન્ટરનલ મેમરી પણ ફોનની ખરીદી […]

ફેસબુક એપ હવે મેટા નામથી ઓળખાશે,માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત

સોશિયલ મીડિયા માટે મોટા સમાચાર ફેસબુકે કરી નવા નામની જાહેરાત ફેસબુક એપ હવે મેટા નામથી ઓળખાશે સૌથી મોટા સોશિયલ પ્લેટફોર્મનું થયું રિ-બ્રાન્ડિંગ સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તેનું નામ બદલી નાખ્યું છે. હવેથી દુનિયા ફેસબુકને ‘મેટા’ તરીકે ઓળખશે. ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે ગુરુવારે એક મીટિંગ દરમિયાન આ જાહેરાત કરી હતી. ઘણા સમયથી ફેસબુકનું નામ બદલવાની ચર્ચા ચાલી […]

ટિપ્સ: ભૂલથી પણ ના કરશો આ કામ અન્યથા બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

નકલી એપ્સની જાળમાં ના ફસાતા અન્યથા તમારું એકાઉન્ટ થઇ જશે સાફ આ રીતે સાયબર ફ્રોડથી બચો નવી દિલ્હી: આજે લગભગ પ્રત્યેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય છે. તે મોટા ભાગના કામકાજો સ્માર્ટફોનથી જ કરવાનું હવે પસંદ કરે છે. હવે ધીરે ધીરે ડિજીટલ બેન્કિંગ પણ સતત વધી રહ્યું છે. લોકો હવે બેંકના ધક્કા ખાવાને બદલે માત્ર ડિજીટલ […]

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે ખુશખબર! હવે તમે સ્ટોરી સાથે લિંક પણ શેર કરી શકશો

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે ખુશખબર ઇન્સ્ટાગ્રામે લિંક શેર કરવાનું ઑપ્શન લોંચ કર્યું તેનાથી સ્ટોરી સાથે તમે લિંક પણ શેર કરી શકશો નવી દિલ્હી: વોટ્સએપ જેવી જ લોકપ્રિય એપ ઇન્સ્ટાગ્રામના પણ સમગ્ર વિશ્વમાં કરોડો યૂઝર્સ છે. લોકો સ્ટોરી શેર કરવાથી માંડીને, રીલ બનાવવા, વીડિયો બનાવવા, લાઇવ અપડેટ્સ આપવા માટે પણ ઇન્સ્ટાગ્રામનો વ્યાપકપણે યૂઝ કરતા હોય છે. હવે […]

વોટ્સએપના યૂઝર્સના આ ખાસ ફીચર્સ જે આપને આપશે વિશેષ સુરક્ષા, વાંચો આ ફીચર્સ વિશે

વોટ્સએપ યૂઝર્સને આપે છે અનેક ફીચર્સ તમે ફાઇલ શેરિંગ પણ કરી શકો છો તમે એન્ક્રિપ્ટેડ ચેટનો આનંદ માણી શકો છો નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના યુગમાં વોટ્સએપ સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ છે. આજે વોટ્સએપના વિશ્વભરમાં કરોડો યૂઝર્સ છે. આજે રોજિંદા જીવનમાં ફાઇલ સેન્ડ કરવાથી લઇને, ચેટિંગ, વીડિયો કૉલ્સ, ફાઇલ શેરિંગ, પેમેન્ટ […]

આ સ્માર્ટફોન્સમાં 1 નવેમ્બરથી નહીં ચાલે WhatsApp, વાંચો સંપૂર્ણ યાદી

1 નવેમ્બરથી આ સ્માર્ટફોન્સમાં વોટ્સએપ થઇ જશે નિષ્ક્રિય તેમાં LG, Sony, ZTE જેવી કંપનીના ફોન્સ સામેલ છે વાંચો આ સ્માર્ટફોન્સની સંપૂર્ણ યાદી નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને વધુ બહેતર ફીચર્સ પ્રદાન કરવા માટે સમયાંતરે વોટ્સએપ અપડેટ કરે છે તેમજ સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક જૂના સ્માર્ટફોન્સમાંથી વોટ્સએપને ડિસેબલ કરવામાં આવે છે. આ વર્ષે 1 […]

હેકર્સથી તમારા સ્માર્ટફોનને રાખવો છે સુરક્ષિત? તો આજે જ આ ટ્રિક્સ ફોલો કરો

સ્માર્ટફોનને હેકિંગથી બચાવવો છે? તો અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો તેનાથી તમારો ફોન હેકિંગથી બચી શકે છે નવી દિલ્હી: આજે દરેક પાસે સ્માર્ટફોન્સ હોય છે અને સ્માર્ટફોન જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આજે મોટા ભાગના દરેક કામ માટે સ્માર્ટફોન્સનો વપરાશ થાય છે. આજે દરેક કામ સ્માર્ટફોન્સના માધ્યમથી જ થાય છે. ઑનલાઇન શોપિંગ, પૈસા ટ્રાન્સફર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code