1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલે જીમેલ સહિતની અનેક સેવાઓમાં કર્યા ફેરફાર, જાણો આ ટોપ ન્યુ ફીચર્સ

ગૂગલે જીમેલ સહિતની અનેક સેવાઓમાં કર્યા ફેરફાર જે રોજિંદા આવ છે કામમાં જાણો આ ટોપ ન્યુ ફીચર્સ ગૂગલ પર નિર્ભરતા કોરોના સંક્રમણએ દસ્તક આપ્યા બાદ વધી ગઈ છે. ઓફિસ મીટિંગ હોય કે મિત્રનો જન્મદિવસ યાદ રાખવો હોય, બધું જ ગૂગલની પ્રોડક્ટની મદદથી સરળ બની ગયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગૂગલે તેના ઘણા પ્રોડક્ટ માટે […]

ફેસબુકને લઈને રિપોર્ટમાં દાવો-  ભારતમાં હિંસા પર જશ્ન, ખોટી અને ભ્રામક માહિતી  તથા નફરત ભર્યા ભાષણોને રોકવામાં ફેસબુક નિષ્ફળ 

રિપોર્ટમાં ખુલી પડી ફેસબુકની અસર્થતા નફરતા ભર્યા ભાષણો,ભર્મિત સૂચનાઓને રોકવામાં ફેસબુક નિષ્ફળ   દિલ્હીઃ દેશભરમાં શોસિયલ મીડિયા થકી અનેક સારી વાતો પણ ફેલાઈ છે તો ક્યારેય તેનો દૂર ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે તાજેતરમાં જ સોશિયલ મીડિયાનું મોટૂ પ્લેટફોર્મ ગણાતા ફેસબુકને લઈને એક દાવો કરવામાં આવ્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક ભારતમાં […]

શું તમને પણ આવ્યો છે VIP ફોન નંબર્સનો મેસેજ? તો ચેતી જજો અન્યથા એકાઉન્ટ થઇ જશે સાફ

શું તમને પણ VIP ફોન નંબર્સના મેસેજ આવે છે? તો ચેતી જજો અન્યથા તમે પણ કૌભાંડનો ભોગ બનશો તમારું એકાઉન્ટ થઇ જશે ખાલીખમ નવી દિલ્હી: અત્યારે ભારતમાં વીઆઇપી નંબર્સની ખૂબ જ બોલબાલા છે. લોકો વીઆઇપી ફોન નંબર માટે વધુ પૈસા આપવા માટે પણ તૈયાર છે. તમે જ્યારે તમારો મોબાઇલ નંબર કોઇને આપો ત્યારે તે ફેન્સી […]

વ્હોટ્સએપ સ્ટેટસ માટે આવી રહ્યું છે નવું  undo બટન – તમને પણ લાગશે કામ વાંચીલો

હવે સ્ટેસ પર ભૂલ સુધારવાની તમને મળશે તક વ્હોટ્સએપ સ્ટેટસ માટે હવે undo ની સુવિધા અપાશે વ્હોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવી ફેસેલિટી આપતું રહે છે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ ફોટો એડિટ કરવા માટે Undo અને Redo બટન પર કામ કરી રહી છે. હવે એક તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે કંપની વ્હોટ્સએપ સ્ટેટસ માટે પણ […]

તો હવે આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે વોટ્સએપ, ચેક કરો સ્માર્ટફોન્સની યાદી

આગામી 1 નવેમ્બરથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે વોટ્સએપને સુરક્ષાના કારણોસર આ પગલું લીધુ છે તમે અહીંયા આ સ્માર્ટફોન્સની યાદી ચકાસી શકો છો નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ વોટ્સએપના યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. આગામી 1 નવેમ્બરથી કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ નિષ્ક્રિય થઇ જશે. ગત મહિને વોટ્સએપની પેરેન્ટિંગ કંપની ફેસબૂકે કેટલાક સ્માર્ટફોન્સમાં વોટ્સએપ […]

Google હટાવવા જઈ રહ્યું છે YouTube Music નો આ ખાસ ફાયદો,યુઝર્સને પડી શકે છે મુશ્કેલી

Google હટાવશે YouTube Music નો આ ફાયદો યુઝર્સને પડી શકે છે મુશ્કેલી ૩ નવેમ્બરથી કરવામાં આવશે બદલાવ ગૂગલ હાલમાં YouTube Music માટે ફ્રી બેકગ્રાઉન્ડ પ્લેબેક સપોર્ટ લાવ્યું છે, જો કે આ બેનેફિટથી યુઝર્સને ફાયદો થશે પરંતુ જો તેઓ પ્રીમિયમ માટે પેમેન્ટ નહીં કરે તો તે એક સાથે વીડિયોનો આનંદ માણી શકશે નહીં. હમણાં સુધી, યુ […]

5G નહીં પણ હવે 6G માટે તૈયાર રહો, 5G કરતાં 50 ગણી વધારે ઝડપ ધરાવે છે

5G કરતાં પણ 50 ગણા ઝડપી 6G નેટવર્કની ટ્રાયલ શરૂ કરાઇ સરકારે આ માટે જવાબદારી ટેલિકોમ રિસર્ચ કંપની સી-ડોટને સોંપી સી-ડોટ કંપની 6Gને લઇને તમામ ટેકનિકલ સંભાવનાઓ પર કામ કરશે નવી દિલ્હી: આજના સુપરફાસ્ટ જમાનામાં લોકોને સુપરફાસ્ટ સ્માર્ટફોનની હરહંમેશ જરૂરિયાત રહે છે. સુપરફાસ્ટ ફોનથી આજે દરેક વ્યક્તિ ખૂબ જ ફાસ્ટ રીતે કામ કરવા માંગે છે. […]

ફેસબૂકને લઇને આવી મોટી અપડેટ, લેવાયો આ નિર્ણય

ફેસબૂક ટૂંક સમયમાં તેનું નામ બદલશે આ ન્યૂઝથી યૂઝર્સ પણ અવાક જો કે હજુ સત્તાવાર જાહેરાત નથી થઇ નવી દિલ્હી: જો આગામી કેટલાક દિવસોમાં તમને ફેસબૂક નામ સાંભળવા ના મળે તો નવાઇ ના પામશો. કારણ કે આગામી કેટલાક સમયમાં કંપની તેનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. આગામી કેટલાક દિવસોમાં ફેસબૂકનું નામ બદલીને કંઇક બીજું […]

ફેસબૂકને લાગ્યો તગડો ઝટકો, બ્રિટને આ કારણોસર ફટકાર્યો 50 મિલિયન પાઉન્ડનો દંડ

ફેસબૂકને લાગ્યો મોટો ઝટકો બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર્યો દંડ નવી દિલ્હી: ફેસબૂકને મોટો ઝટકો લાગ્યો છે. ફેસબૂકને માહિતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. માહિતીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બ્રિટને ફેસબૂકને 50 મિલિયન પાઉન્ડનો તગડો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બ્રિટનના કમ્ટિટીશન રેગ્યુલેટરે ફેસબૂકને 520 કરોડથી પણ […]

આ રીતે વોટ્સએપથી તમારું કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

આ રીતે વોટ્સએપથી તમારું કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તેના માટે કોવિન એપની પણ જરૂર નથી આ સ્ટેપ્સ ફોલો કરીને ડાઉનલોડ કરો નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ સિંકજામાં લીધું હતું. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે હજુ પણ ઝઝુમી રહ્યું છે. જો કે લાંબા સમય બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. આ પાછળનો યશ વેક્સિનેશનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code