ફેસબુક પ્રોફાઇલ પર Photoની જગ્યાએ આ રીતે Video પ્રોફાઇલ કરો સેટ
નવી દિલ્હી: આજના જમાનામાં ફેસબૂક ખૂબ જ પ્રખ્યાત એપ્લિકેશન છે અને હવે ફોટોથી લોકો વીડિયો તરફ આગળ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા ફેસબુકે તેના યૂઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આમા યૂઝર્સ ફેસબૂક પ્રોફાઇલમાં ફોટોની જગ્યાએ વીડિયો લગાવી શકશે. અમે આપને જણાવીશું કે ફેસબુક પર વીડિયો પ્રોફાઇલ કઇ રીતે સેટ કરી શકાય. […]


