1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ઓટોમેશન ટેક્નોલોજી આઈટી કંપનીઓમાં 30 લાખ રોજગારીને કરશે અસર, 1 રોબોટ 10 કર્મચારીઓનું કરશે કામ

દિલ્હીઃ દેશમાં કોરોના સંકટને કારણે દરેક સેક્ટમાં ભારે આડઅસર થી છે. કોરોના મહામારી વચ્ચે અનેક કંપનીઓ અને વ્યવસાયને તાળા લાગ્યાં છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. હવે આધુનિક ટેકનોલો અનેક લોકોની રોજગારી છીનવી લેશે. ઓટોમેશનને અપનાવી રહેલી આઈટી કંપનીઓમાં 2022 સુધીમાં 30 લાખ રોજગારી ખતમ થવાની શકયતા છે.  કંપનીઓ 10 કર્મચારીઓની જગ્યાએ ઓટોમેશન ટેક્નોલોજી […]

Airtel બાદ હવે Jio કરશે 5G ટ્રાયલ, 4G કરતાં અનેકગણી વધારે સ્પીડ ધરાવતું હશે

એરટેલ બાદ હવે Jioએ મુંબઇમાં 5G ટ્રાયલ શરૂ કરશે કંપનીઓએ 5G ટ્રાયલ્સ માટે સ્વદેશમાં જ વિકસિત 5G ઉપકરણો તેમજ ટેકનિકનો ઉપયોગ કર્યો Jio એ મીડ અને mmwave બેન્ડ્સના યૂઝથી મુંબઇમાં 5G ટ્રાયલ કરી રહી છે નવી દિલ્હી: ભારત પણ હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે. ભારતમાં હવે 5G પર કામ ચાલી રહ્યું છે. […]

સરકારના સખ્ત વલણ બાદ ટ્વિટરે નમતું મૂક્યુંઃ- વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ અધિકારીની કરી નિમણૂક

ટ્વિટરે છેવટે માની કેન્દ્રની વાત વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ અધિકારીની કરી નિમણૂક  દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટર અને કેન્દ્ર વચ્ચે મથામણ ચાલી રહી હતી,આઇટી નિયમોને લઈને સરકાર સાથે ટ્વિટરનો વિવાદ વકરી રહ્યો હતો, આ સમગ્ર સ્થિત વચ્ચે, ટ્વિટરનું વલણ હવે નરમ પડતું જોવા મળ્યું છે.વિતેલા દિલસને મંગળવારે ટ્વિટરે જણાવ્યું  હતું કે, તેણે ભારત માટે વચગાળાના મુખ્ય […]

ભારતમાં આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ગેમ, યૂઝર્સને આપશે શાનદાર અનુભવ

ભારતમાં ગેમ્સના શોખીનો માટે ખુશીના સમાચાર આ સપ્તાહે લૉન્ચ થશે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ 18 જૂનના રોજ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા લૉન્ચ થાય તેવી સંભાવના નવી દિલ્હી: ભારતમાં ગેમ રમવાના શોખીનો માટે એક ગૂડ ન્યૂઝ છે. ભારતમાં ટૂંક સમયમાં જ બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ લૉન્ચ થઇ શકે છે. ક્રાફટન કંપની આ ગેમથી જોડાયેલી દરેક માહિતી ટીઝરથી […]

ટ્વિટરને 18 જૂને હાજર થવા માટે સંસદીય સમિતિએ આપ્યો આદેશ, અનેક મુદ્દા પર થશે ચર્ચા

ટ્વિટરને હાજર થવા માટે સંસદીય સમતિનો આદેશ સંસદીય સમિતિએ આઇટી મંત્રાલયને પણ તેનો પક્ષ રાખવા હાજર રહેવા નિર્દેશ આપ્યો સોશિયલ મીડિયા કંપનીઓ સાથે ચાલી રહેલી ચર્ચાને હવે આગળ વધારાશે નવી દિલ્હી: નવા આઇટી કાયદાઓને લઇને ટ્વિટર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી તુ તુ મે મે વચ્ચે સંસદની સૂચના અને ટેક્નોલોજીની સ્થાયી સમિતિએ ટ્વિટરના અધિકારીઓને […]

હવે આ એપ પરથી પણ તમે વેક્સિન સ્લોટ બૂક કરી શકશો

કોરોના વેક્સિનેશન માટે હવે પેટીએમ લાવ્યું ફીચર હવે પેટીએમ મારફતે પણ વેક્સિન સ્લોટ બૂક થઇ શકશે પેટીએમની આ સુવિધાથી યૂઝર્સને મોટો ફાયદો પહોંચશે નવી દિલ્હી: કોરોના વેક્સિનશન માટે એપ પર વેક્સિન માટે સ્લોટ બૂક કરવો જરૂરી છે ત્યાર હવે ડિજીટલ પેમેન્ટ કંપની Paytmએ પોતાની એપ પર વેક્સિન અપોઇન્ટમેન્ટ બૂ કરવાની સુવિધા લોન્ચ કરી દીધી છે. […]

બદલાઇ જશે વોટ્સએપની ડિઝાઇન, ઇન્ટરફેસ પણ બદલાઇ જશે

વોટ્સએપ તેના યૂઝર્સના અનુભવને બહેતર બનાવવા હંમેશા પ્રયાસરત રહે છે વોટ્સએપ હવે ટૂંક સમયમાં તેની ડિઝાઇનમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે વોટ્સએપ ચેટ સેલ્સ વચ્ચે રહેલ સેપરેટ લાઇન્સને હટાવી દેશે નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સને કંઇકને કંઇક નવીન આપવા માટે સતત તેના ફીચર્સમાં બદલાવ કરતું હોય છે. હવે તે પોતાની ડિઝાઇનમાં પણ ફેરફાર કરે તેવી […]

જો KYCના નામ પર ફોન-મેસેજ આવશે તો ચેતજો, બાકી પસ્તાશો

નવી દિલ્હી: દેશભરમાં હાલ કોરોના કાળ દરમિયાન સાઇબર ક્રાઇમ કરનારા હેકર્સ ફરીથી સક્રિય થઇ ગયા છે. આ સમયે દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યું છે. જેના કારણે સાઇબર ક્રાઇમમાં પણ વધારો થયો છે. આ સમયે લોકોને ખાસ કરીને KYCને લઇને ઘણા મેસેજ અને કોલ આવી રહ્યા છે. આ KYCના નામે હેકર્સ કે ઠગીયાઓ ગ્રાહકોની અંગત માહિતી […]

સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ આ રીતે સ્માર્ટફોનને રાખો સુરક્ષિત

દિલ્હીઃ આજના આધુનિક મોટાભાગના લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પોતાની મંજૂરી વિના કોઈ ફોન ઓપન ન કરી શકે તે માટે સિક્યુરિટી કોડ લગાવે છે. પરંતુ કેટલીક વખત સિક્યુરિટી કોડ ભૂલી જવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. સિક્યુરિટી કોડ નાખ્યા વિના પણ ફોનને સુરક્ષિત રાખી શકાય છે. એટલું જ નહીં અનલોક થયા […]

ફેસબુક મેસેંજરમાં સામેલ થયા 3 નવા ફીચર્સ, ઝડપી રીપ્લાયની સાથે હવે કરી શકશો પેમેન્ટ

ફેસબુક મેસેંજરમાં સામેલ થયા 3 નવા ફીચર્સ યુઝર્સને મળશે વધુ સુવિધા ઝડપી રીપ્લાયની સાથે હવે કરી શકશો પેમેન્ટ સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ફેસબુકે તેના મેસેંજરમાં 3 નવા ફીચર્સને સામેલ કર્યા છે. આ ફીચર્સમાં ક્યૂઆર કોડની સાથે પેમેન્ટ, ક્વિક રીપ્લાય બાર અને નવા ચેટ થીમ્સને સામેલ કર્યા છે. આ નવા ફિચર્સ આવ્યા પછી યુઝરને ફેસબુક મેસેંજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code