1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ગૂગલને ઝટકો: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલ પર કર્યો કેસ

ગૂગલને લાગ્યો જોરદારનો ઝટકો નિયમોના ઉલ્લંઘનનો મામલો યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ દાખલ કર્યો કેસ નવી દિલ્લી: અમેરિકી સરકારે દિગ્ગજ આઇટી કંપની ગૂગલને મોટો ઝટકો આપ્યો છે. યુ.એસ. ન્યાય વિભાગે ગૂગલ સામે કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગૂગલ ઓનલાઇન સર્ચમાં પોતાના વર્ચસ્વને સ્પર્ધા અને ગ્રાહક હિતોને નુકસાન પહોંચાડવા માટે દુરૂપયોગ કરી રહ્યું […]

ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ સ્ટેડિયામાં ટૂંક સમયમાં એડ થશે નવી ગેમ અને સ્ટફ

યુઝર્સ માટે કેટલાક ખાસ ડેમો સાથે નવી ગેમો લાવવાની અપેક્ષા ઓફીશિયલ સ્ટેડિયા યુટ્યુબ ચેનલ પર શરૂ થશે આ પ્રોગ્રામ સ્ટેડિયા પ્રો મેમ્બરને આ સાથે મળશે 5 નવી ગેમ ગૂગલ ક્લાઉડ ગેમિંગ સર્વિસ સ્ટેડિયાએ નવા સ્ટેડિયા એક્સ્પેરીમેંટની કરી ધોષણા યુઝર્સને 4 જી અને 5 જી સેલુલર નેટવર્ક પર મોબાઇલ ડિવાઈસ પર ગેમ રમવાની આપે છે મંજૂરી […]

ભારત બાદ હવે પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો – ટિકટોક કર્યું બ્લોક

ભારત પછી હવે પાકિસ્તાનએ ચીનને આપ્યો મોટો ઝટકો પરાકિસ્તાને ટિકટોક કર્યું બ્લોક ટિકટોકને લઈને ભારત અને અમેરીકામાં બેન કરવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા ત્યારે હવે પાકિસ્તાને પણ ભારત બાદ ચીનને મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની ટેલિકોમ ઓથોરિટીએ શુક્રવારે ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોકને બ્લોક કરી દીધી હતી. પાકિસ્તાનના જિઓ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે જો વાત […]

ડિજીટલ ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર: ગૂગલને ટક્કર આપવા પોતાનું પ્લે સ્ટોર કરશે લોન્ચ

– ડિજીટલ ક્ષેત્ર પણ ભારત હવે બનેશે આત્મનિર્ભર – સરકાર હવે પોતાનું પ્લે સ્ટોર કરી શકે છે લોન્ચ – ગૂગલ પરની નિર્ભરતા ઘટાડવા સરકારની યોજના ભારત સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર આગળ વધી રહી છે અને મોટા ભાગની વસ્તુઓમાં અન્ય દેશ પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રયાસરત છે. આ જ દિશામાં હવે સરકાર પોતાનું પ્લે સ્ટોર […]

વોટ્સએપમાં આવ્યા આ ત્રણ નવા ફિચર – જાણો તેના ફાયદા

વોટ્સએપમાં આવ્યા ત્રણ નવા ફિચર મીડિયા ગાઇડલાઇન નામનું ફિચર પણ સામેલ જેમા Always Muteનો સમાવેશ પહેલા એન્ડ્રોય઼ યૂઝર્સને મળશે લાભ Always Mute ફિચર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં કેટલાક નવા ફિચર્સ આવી રહ્યા છે,જેનું ટેસ્ટિંગ પૂર્ણ થી ચૂક્યું છે, અને તેને બીટા બિલ્ડમાં આપવામાં આવ્યું છે. આમાં એક મહત્વપૂર્ણ ફિચર Always […]

ટ્વિટર પર ટૂંક સમયમાં એડ થશે આ ફીચર

ટ્વિટર પર એડ થશે વોઈસ મેસેજ ફીચર યુઝર્સને મળશે વધુ સારો અનુભવ આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ મુંબઈ: ટ્વિટર એક એવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની મદદથી યુઝર્સ તેમના મિત્રો અને પરિવારના સભ્યોને ડાયરેકટ મેસેજ દ્વારા વોઈસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકશે. એક રીપોર્ટ મુજબ, ટ્વિટર પર ડીએમના પ્રોડક્ટ મેનેજર એલેક્સ એકરમેન – ગ્રીનબર્ગએ […]

ફરી એકવાર ટ્વિટર થયું ડાઉન, કંપનીએ ગણાવી તેને ટેક્નિકલ ખામી

ફરી એકવાર ટ્વિટર થયું ડાઉન ટેક્નિકલ ખરાબી પર ટ્વિટરએ કરી પુષ્ટિ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે પણ જોડાયું દુનિયાના સૌથી ચર્ચિત સોશિયલ મીડિયા ટ્વિટર પર ઘણા યુઝર્સના એકાઉન્ટ આજે સવારે આપમેળે લોક થઈ ગયા હતા, જ્યારે આ લોક્ડ એકાઉન્ટથી એવું કોઈ ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું ન હતું. જેનાથી ટ્વિટરના કન્ટેન્ટ અને ડેટા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થયું […]

વોટ્સએપ પર આવી રહ્યું છે આ શાનદાર ફીચર

એક મોબાઇલ ડિવાઇસ પર બે વોટ્સએપ એકાઉન્ટ વોટ્સએપ હવે તેને બીટા એપ માટે જારી કરશે ડેસ્કટોપ વર્ઝન માટે નવું યુઆઈ મુંબઈ: વોટ્સએપ ટૂંક સમયમાં મલ્ટિ-ડિવાઇસ સપોર્ટનું ફીચર ઉપલબ્ધ કરવા જઈ રહી છે. WABetaInfoના એક અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક સમયથી તેનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને તે તેના છેલ્લા તબક્કામાં છે. આ ફીચર યુઝર્સ માટે ફાયદાકારક […]

ભારત પર સાયબર એટેક, NICના 100 કમ્પ્યૂટર હેક, આ સંવેદનશીલ ડેટા હતા સામેલ

– ચીન દ્વારા ભારતના યૂઝર્સની ડેટા ચોરી અને જાસૂસીના ઘટસ્ફોટ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો – PM સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના 100 કમ્પ્યૂટર હેક – દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે ચીન દ્વારા ભારતના યૂઝર્સની ડેટા ચોરી અને જાસુસી થતો હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો […]

ફેસબુક મેસેન્જરમાં આવ્યું આ શાનદાર ફીચર

ફેસબુક મેસેન્જર પર આવ્યું વોચ ટુગેધર ફીચર મિત્રો અને પરિવાર સાથે જોઈ શકશો વીડીયોઝ આ ફીચર એન્ડ્રોયડ અને આઇઓએસ માટે ઉપલબ્ધ ફેસબુકે મેસેન્જર યુઝર્સ માટે વોચ ટુગેધર ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી મેસેન્જર યુઝર મિત્રો સાથે વીડીયો જોઈ શકે છે. આ ફીચર તમામ ફેસબુક વોચ વીડીયોને પણ સપોર્ટ કરે છે. ફેસબુકે હાલમાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code